‘શકલાકા બૂમ બૂમ ગર્લ’ હંસિકા બોલ્ડનેસ મામલે અભિનેત્રીઓને આપે છે ટક્કર

હંસિકા મોટવાનીએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને ટીવી શો 'શાકા લાકા બૂમ બૂમ' દ્વારા ફેમસ થઈ હતી. તે સમયે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે હંસિકાનું કામ ઘણું પસંદ કરવામાં આવતું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2022 | 5:20 PM
 ટીવીની બાળકલાકાર તરીકે કરિયરની શરુઆત કરનારી હંસિકા મોટવાની હવે સાઉથ સિનેમાનું જાણીતું નામ બની ગયું છે. હંસિકા મોટવાની પોતાના અભિનય તેમજ ગ્લૈમરસથી ચાહકોના દિલ જીતી લે છે.

1 / 5
હાલમાં હંસિકા મોટવાની પેરિસમાં છે. જ્યાં પોતાના કામમાંથી સમય કાઢી રજાઓનો આનંદ માણી રહી છે.

2 / 5
હંસિકા મોટવાનીએ સેફદ રંગનો સાટિનનો ડ્રેસ પહેર્યો છે. આ હાઈ સ્લિટ ડ્રેસની સાથેના કેટલાક ફોટોમાં હંસિકાએ જેકેટ પણ પહેર્યું છે,

3 / 5
ટ્રાન્સપરન્ટ હીલ્સ તેમજ સ્ટ્રેટ હેરની સાથે હંસિકાનો લુક ખુબ સુંદર લાગી રહ્યો છે. જે ફોટો ચાહકોને પણ ખુબ પસંદ આવીરહ્યા છે. ટીવીની બાળકલાકાર તરીકે કરિયરની શરુઆત કરનારી હંસિકા મોટવાની આજે મોટી અભિનેત્રી બની ચૂકી છે

4 / 5
બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અભિનેત્રી હંસિકા મોટવાણી ભલે બોલિવૂડમાં સક્રિય ન હોય પરંતુ તે સાઉથની ફિલ્મોમાં ઘણી સક્રિય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">