Happy Birthday Aayush Sharma: સાળો બોલિવુડમાં હિટ તો બનેવી છે ફ્લોપ, છતાં કરોડોનો માલિક છે સલમાન ખાનનો જીજાજી

બોલિવુડ અભિનેતા આયુષ શર્મા ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતો ચેહરો માનવામાં આવે છે. એક અભિનેતા તરીકે આજદિવસ સુધી તેની જેટલી ફિલ્મો રિલીઝ થઈ બધી ફ્લોપ ગઈ છે. આજે આયુષ શર્માના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે જાણીએ.

| Updated on: Oct 26, 2025 | 12:54 PM
4 / 6
આયુષની બીજી ફિલ્મ અંતિમ હતી. આ ફિલ્મમાં સલમાન ખાને પણ એક સ્પેશિયલ કેમિયો કર્યો હતો. પરંતુ તે પણ ફિલ્મ ફ્લોપ થતાં માંડ માંડ બચી હતી. અંતિમનું પહેલા દિવસનું કલેક્શન 5 કરોડ રુપિયા હતું. જ્યારે બોક્સ ઓફિસ પર આ ફિલ્મની લાઈફટાઈમ કમાણી 39 કરોડ રુપિયા હતી.

5 / 6
હવે જો આપણે વાત કરીએ વર્ષ 2004માં આવેલી આયુષની ફિલ્મ રુસલાનની ફિલ્મનું ઓપનિંગ ડે ક્લેક્શન0.45 કરોડ રુપિયા હતુ. જ્યારે ફિલ્મનું ક્લેક્શન 2 કરોડ હતુ.

6 / 6
આયુષની નેટવર્થ એક રિપોર્ટ મુજબ 91 કરોડ રુપિયા છે. તેની પાસે અનેક લક્ઝરી કાર અને બંગલા  પણ છે.