AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Aayush Sharma: સાળો બોલિવુડમાં હિટ તો બનેવી છે ફ્લોપ, છતાં કરોડોનો માલિક છે સલમાન ખાનનો જીજાજી

બોલિવુડ અભિનેતા આયુષ શર્મા ઈન્ડસ્ટ્રીમાં એક જાણીતો ચેહરો માનવામાં આવે છે. એક અભિનેતા તરીકે આજદિવસ સુધી તેની જેટલી ફિલ્મો રિલીઝ થઈ બધી ફ્લોપ ગઈ છે. આજે આયુષ શર્માના જન્મદિવસ પર તેની નેટવર્થ વિશે જાણીએ.

| Updated on: Oct 26, 2025 | 12:54 PM
Share
આયુષ શર્મા ઈન્ડસ્ટ્રીમાં આવ્યો તેનો લાંબો સમય થયો નથી પરંતુ તેની ચાર્મિંગ પર્સનાલિટીથી ચાહકો મોટી સંખ્યામાં છે. આયુષનો સંબંધ ઈન્ડસ્ટ્રી સાથે  જોડાયેલા એક મોટા પરિવાર સાથે પણ છે. ટુંકમાં સલમાન ખાનના પરિવાર સાથે ખાસ સંબંધ છે.

1 / 6
 સલમાન ખાનની બહેન અર્પિતા ખાન આયુષ શર્માની પત્ની છે. જેના કારણે આયુષ સલમાન ખાનનો જીજાજી થાય છે. આયુષ શર્માએ વર્ષ 2018માં બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ.

2 / 6
 તેમણે સલમાન ખાનની પ્રોડક્શન ફિલ્મ લવયાત્રીની સાથે બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતુ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કાંઈ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. રિપોર્ટ મુજબ ફિલ્મે પહેલા 2 દિવસ 2 કરોડની કમાણી કરી હતી. ફિલ્મનું લાઈફટાઈમ કલેક્શન 11 કરોડ રુપિયા હતુ.

3 / 6
આયુષની બીજી ફિલ્મ અંતિમ હતી. આ ફિલ્મમાં સલમાન ખાને પણ એક સ્પેશિયલ કેમિયો કર્યો હતો. પરંતુ તે પણ ફિલ્મ ફ્લોપ થતાં માંડ માંડ બચી હતી. અંતિમનું પહેલા દિવસનું કલેક્શન 5 કરોડ રુપિયા હતું. જ્યારે બોક્સ ઓફિસ પર આ ફિલ્મની લાઈફટાઈમ કમાણી 39 કરોડ રુપિયા હતી.

4 / 6
હવે જો આપણે વાત કરીએ વર્ષ 2004માં આવેલી આયુષની ફિલ્મ રુસલાનની ફિલ્મનું ઓપનિંગ ડે ક્લેક્શન0.45 કરોડ રુપિયા હતુ. જ્યારે ફિલ્મનું ક્લેક્શન 2 કરોડ હતુ.

5 / 6
આયુષની નેટવર્થ એક રિપોર્ટ મુજબ 91 કરોડ રુપિયા છે. તેની પાસે અનેક લક્ઝરી કાર અને બંગલા  પણ છે.

6 / 6

સલમાન ખાનને Y પ્લસ સુરક્ષા વચ્ચે જાનથી મારી નાંખવાની ધમકી મળી, આવો છે પરિવાર અહી ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">