IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ આજે હાંસલ કરશે મોટી સિદ્ધિ, આ 5 ટીમોથી પાછળ રહીને પણ આ મામલે નંબર વન રહેશે
IPL 2022 ભલે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારું ન રહ્યું હોય પરંતુ BCCIની T20 લીગમાં આ ટીમનો ઈતિહાસ ખરાબ નથી. આજે આ ટીમ એ જ ઈતિહાસમાં વધુ એક પાનું ઉમેરવા જઈ રહી છે. જ્યારે આ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે આજની મેચ રમવા મેદાનમાં ઉતરશે ત્યારે તેની સાથે મોટી સિદ્ધિ નોંધાવશે.
Latest News Updates
Most Read Stories