SIM ચાલુ રાખવા માટે સૌથી સસ્તો Prepaid Plan, 20 રૂપિયાથી પણ ઓછામાં મહિનો આખો એક્ટિવ રહેશે નંબર

આ વર્ષે માત્ર પ્રાઈવેટ ટેલિકોમ કંપની(Telecom company)ઓ 5G સર્વિસ લોન્ચ કરવા જઈ રહી છે. જો કે, એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સેવા આ વર્ષે માત્ર થોડા જ શહેરોમાં ઉપલબ્ધ થશે. તેની કિંમત પણ ઊંચી રહી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 12:03 PM
પ્રીપેડ પ્લાન પહેલાથી જ મોંઘા થઈ ગયા છે. હવે તમારે સિમ ચાલુ રાખવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. આવી સ્થિતિમાં, તમે એવા વિકલ્પ તરફ જવા માંગો છો જ્યાં ઓછા પૈસામાં ફક્ત તમારું સિમ એક્ટિવ રહે.

1 / 6
આ માટે તમે સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ અથવા BSNLના પ્લાન સાથે જઈ શકો છો. તેનો એક વોઈસ કટર પ્લાન માત્ર 19 રૂપિયાનો છે. BSNLના આ પ્રીપેડ પ્લાન સાથે તમારું સિમ માત્ર 19 રૂપિયામાં એક મહિના માટે એક્ટિવ રહેશે.

2 / 6
એટલે કે આનાથી સસ્તો કોઈ પ્રીપેડ પ્લાન નથી જેથી સિમને એક મહિના સુધી એક્ટિવ રાખી શકાય. જો કે, તમે અન્ય ટેલિકોમ કંપનીઓની પ્લાન સાથે પણ જઈ શકો છો. પરંતુ, મોબાઈલ નંબરને એક્ટિવ રાખવા માટે તમારે દર મહિને 50 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે.

3 / 6
જો કે, આ ટેલિકોમ કંપનીઓ તમને 4G નેટવર્ક કનેક્ટિવિટી આપે છે જ્યારે BSNL સાથે તમને માત્ર 3G નેટવર્ક કનેક્ટિવિટી મળશે. પરંતુ, જો તમે માત્ર સિમને એક્ટિવ રાખવા માંગો છો, તો આ પ્લાન તમારા માટે વધુ સારો સાબિત થઈ શકે છે.

4 / 6
નવા રિપોર્ટ અનુસાર, BSNLની 4G સેવા શરૂ થવામાં હજુ સમય છે. એવું માનવામાં આવે છે કે તેને આવતા વર્ષ સુધીમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ સમાચાર BSNL યુઝર્સને નિરાશ કરી શકે છે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેની 4G સર્વિસ 15 ઓગસ્ટે શરૂ થશે. પરંતુ, હવે તેમાં વિલંબ થઈ શકે છે.

5 / 6
આપને જણાવી દઈએ કે આ વર્ષે માત્ર પ્રાઈવેટ ટેલિકોમ કંપનીઓ 5G સર્વિસ લોન્ચ કરવા જઈ રહી છે. જો કે, એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સેવા આ વર્ષે માત્ર થોડા જ શહેરોમાં ઉપલબ્ધ થશે. તેની કિંમત પણ ઊંચી રહી શકે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">