Photo: શું તમે પણ બાળકોને બાઇક પર બેસાડો છો ? સાવધાન ! પહેલા જાણી લો આ નિયમો

કેન્દ્ર સરકારે હાલમાં જ બાળકો અંગે ટ્રાફિક નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તેમાં જો બાળકોને મોટરસાઈકલ પર સાથે લઈ જવામાં આવે તો ઘણા નિયમોનું પાલન કરવું પડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 11:07 PM
 રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે (The Ministry of Road Transport) સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ (the Central Motor Vehicles Act)માં બાળકો અંગેનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જે મોટરસાઇકલ પર ચાર વર્ષથી ઓછી ઉંમરનું બાળક સવારી કરે છે તેના ડ્રાઇવરે બાળકને ડ્રાઇવર સાથે જોડવા માટે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરવો પડશે. આવી સ્થિતિમાં, ચાલો આપણે જાણીએ કે જ્યારે બાળકો મોટરસાઇકલ પર હોય ત્યારે તેમના માટે કયા નિયમોનું પાલન કરવું જોઈએ.

1 / 5
 નવા નિયમોમાં કઈ ઉંમરના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે? - ​​સરકારના નવા ડ્રાફ્ટમાં 9 મહિનાથી ચાર વર્ષ સુધીના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

2 / 5
શું બાળકોએ પણ હેલ્મેટ પહેરવી જરૂરી છે? - ​​ડ્રાઈવરે એ સુનિશ્ચિત કરવું પડશે કે 9 મહિનાથી ચાર વર્ષ સુધીના બાળકોએ પણ હેલ્મેટ પહેરવી જરૂરી છે. જો કે, આ હેલ્મેટ માથામાં ફિટ થવી જોઈએ. તે જ સમયે, જો કોઈની પાસે હેલ્મેટ નથી, તો તે બાળકોને સાયકલ હેલ્મેટ પહેરાવી શકે છે.

3 / 5
નવા ડ્રાફ્ટમાં સ્પીડને લઈને શું નિયમો છે? - ​​નવા ડ્રાફ્ટ મુજબ જો ચાર વર્ષનું બાળક મોટરસાઈકલ પર હોય તો ડ્રાઈવર 40 વર્ષથી વધુ સ્પીડથી ડ્રાઈવ નહીં કરી શકે.

4 / 5
શા માટે તૈયાર કરવામાં આવ્યા સુરક્ષા નિયમો ? - અકસ્માતના કિસ્સામાં બાળકોને સુરક્ષા આપવા માટે નવા ડ્રાફ્ટ નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોમાં બાળકો માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">