AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canara Bank માં 444 દિવસની FD માં 1,00,000 રૂપિયા જમા કરાવો, તો પાકતી મુદતે તમને કેટલા પૈસા મળશે?

કેનેરા બેંક 444 દિવસની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરે છે. ત્યારે અહીં વિગતવાર વ્યાજ દરો આપવામાં આવ્યા છે.

| Updated on: Aug 21, 2025 | 6:52 PM
Share
કેનેરા બેંક એક સરકારી બેંક છે, જે FD પર 3.25 થી 7.00 ટકા સુધી વ્યાજ આપી રહી છે.

1 / 5
કેનેરા બેંકમાં 1 અઠવાડિયાથી 10 વર્ષ સુધી FD કરી શકાય છે.

2 / 5
કેનેરા બેંકમાં 444 દિવસની FD પર સામાન્ય નાગરિકોને 6.50 ટકા વ્યાજ મળી રહ્યું છે અને વરિષ્ઠ નાગરિકોને 7.00 ટકા વ્યાજ મળી રહ્યું છે.

3 / 5
જો તમે કેનેરા બેંકમાં 444 દિવસની FD માં 1 લાખ રૂપિયા જમા કરાવો છો, તો સામાન્ય નાગરિકોને પાકતી મુદતે કુલ 1,08,159 રૂપિયા મળશે.

4 / 5
જો તમે કેનેરા બેંકમાં 444 દિવસની FD માં 1 લાખ રૂપિયા જમા કરાવો છો, તો વરિષ્ઠ નાગરિકોને પાકતી મુદતે કુલ 1,08,807 રૂપિયા મળશે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપનીં જાણકારી માટે છે.)

5 / 5

ભારતમાં બેંકિંગ ક્ષેત્રનો ઈતિહાસ 200 વર્ષ જૂનો છે. ભારતમાં બેંકિંગની શરૂઆત અંગ્રેજોના સમયમાં થઈ હતી. બેંકિંગના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...

g clip-path="url(#clip0_868_265)">