ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના વપરાશકર્તાઓ માટે સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. જો તમે ઓછા બજેટમાં આખા મહિના માટે વાત કરવા અને SMS મોકલવાનો પ્લાન શોધી રહ્યા છો, તો આ પ્લાન BSNL વપરાશકર્તાઓ માટે ઉપયોગી થશે. BSNLનો સૌથી સસ્તો પ્લાન 147 રૂપિયાથી શરૂ થાય છે.