Tokyo Olympicsમાં બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ ભારત પરત ફર્યો બજરંગ પુનિયા, ઘરે પહોંચતા જ માતાને મેડલ પહેરાવ્યો

ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા કુસ્તીબાજ બજરંગ પુનિયાનું તેમના ઘર સોનીપત ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 11:03 AM
બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પુનિયા (Bajrang Poonia) પણ ભીડથી ઘેરાયેલો હતો. લોકોએ તેમને પોતાના ખભા પર ઉંચકીને લઈ આવ્યા હતા. બજરંગની સાથે તેના પિતા અને કોચ પણ હતા. ભીડને કારણે ત્રણેયને કાર સુધી પહોંચવામાં થોડી મુશ્કેલી પણ પડી હતી. બજરંગ તેના કોચ અને પિતા સાથે કારમાં નીકળ્યો હતો.

1 / 8
ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા કુસ્તીબાજ બજરંગ પુનિયાનું તેમના  ઘર સોનીપત ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ટોક્યો ઓલિમ્પિકમાં કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારા કુસ્તીબાજ બજરંગ પુનિયાનું તેમના ઘર સોનીપત ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

2 / 8
સોનીપતમાં બજરંગ પુનિયાનું તેમના પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેની માતા પૂજાની થાળી લઈને દરવાજે પહોંચી અને ભાઈ હાથમાં ચુરમાના લાડુનું બોક્સ લઈને ઉભો હતો.ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કર્યા બાદ બજરંગ પુનિયા ઘરે પરત ફર્યા ત્યારે તેમની પત્ની અને માતા ખૂબ જ ખુશ હતા.

3 / 8
બજરંગ પુનિયાએ કુસ્તીમાં જીતેલો બ્રોન્ઝ મેડલ તેની માતાને પહેરાવ્યો હતો. તેના ગળામાં મેડલ પહેરીને તેની માતા ખૂબ ગર્વ અનુભવી રહી હતી. આ દરમિયાન પરિવારના દરેક લોકો ખૂબ ખુશ દેખાતા હતા.

4 / 8
 સન્માન કાર્યક્રમ દરમ્યાન બજરંગ પુનિયાને જ્યારે તેની ઈજાને લઈને પુછવામાં આવ્યુ હતુ. જેના જવાબમાં તેણે કહ્યું કે જ્યારે તે ફાઈનલ માટે રમી રહ્યો હતો, ઘુંટણમાં ઈજાને લઈને ની-કેપ પહેરેલી હતી. જોકે વિરોધી ખેલાડી તેને જ ટાર્ગેટ કરી રહ્યો હતો.

5 / 8
બજરંગ પૂનિયાએ કહ્યું મને ખૂબ સારુ લાગી રહ્યું છે. આટલો પ્રેમ અને સન્માન મળી રહ્યું છે. જે જોઈને ખુશી થઈ રહી છે. ખૂબ સારુ લાગી રહ્યું છે.

6 / 8
ભારતીય ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020)થી સ્વદેશ પરત ફર્યા છે. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. લોકોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યુ હતુ.

7 / 8
ઘરે પહોંચ્યા પછી બજરંગ પુનિયાએ કુસ્તીમાં જીતેલો બ્રોન્ઝ મેડલ તેની માતાને પહેરાવ્યો હતો. તેના ગળામાં મેડલ પહેરીને તેની માતા ખૂબ ખુશ દેખાતી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક

g clip-path="url(#clip0_868_265)">