
ભુલ કરવી કોઈ ગુનો નથી પરંતુ ભૂલો ફરી થાય તો તે ગુનો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યર બેંગ્લોરમાં રમાઈ રહેલી 5મી ટી20માં ભૂલ કરવા માંગતો નથી. આ માટે તેમણે હૈદરાબાદની હારમાંથી શીખ મેળવી છે. બેગ્લોરમાં તે એ ભૂલ કરવા માંગતો નથી. જે ભૂલ તેનાથી થઈ છે. જેનાથી હૈદરાબાદમાં હાર મળી છે.

હવે સવાલ એ છે કે, શીખ શું મળશે. જે તેમણે શીખી છે. શ્રેયસ અય્યર કઈ રીતે જીત મેળવવા માંગે છે. બેંગ્લોરમાં સીરિઝની 5મી અને છેલ્લી ટી20 સીરિઝ છે.

શ્રેયસ અય્યરની હૈદારબાદની હાર મળ્યા પછી એક શીખ અને 5મી ટી20નો પ્લાનથી એ જાણવા મળે છે કે, ભારતીય કેપ્ટને આ નિવેદન ચોથી ટી20માં હાર્યા બાદ આપ્યું છે. તેમણે કહ્યું કે, અમારી રમત એ જ રહેશે. જે અત્યારસુધી તમે જોઈ છે.

અમારે રમતમાં ફેરફાર કરવાની જરુર નથી. તેમણે બોલિંગને લઈ કહ્યું કે, આ વિશે અમારે વધારે વિચારવું નથી. બસ એક વસ્તુ છે જે હૈદરાબાદમાં કરી નથી. બેગ્લોરમાં બોલરને કરાવવાની છે. તેનાથી પોતાના પ્લાનને સફળ કરી શકે. યોગ્ય લાઈન લેંથ પર બોલ નાંખવો.

સરળ શબ્દોમાં કહીએ તો. બેગ્લોરમાં 5મી ટી20 કેપ્ટન શ્રેયસ અય્યર યોગ્ય પ્લાનિંગ અને સટીક વિચારની સાથે જીતવા માંગે છે. મેચ પછીના પ્રેઝન્ટેશનમાં અય્યરે ઉલ્લેખ કર્યો હતો તેમ, તેઓએ હૈદરાબાદના બેટ્સમેનોમાં આ જોયું. પરંતુ બોલરોએ આના પર કામ કરવાની જરૂર છે.

ભારતીય ઓપનર સંજુ સેમસન પણ શ્રેયસ અય્યરના વિચારો સાથે સંમત છે. હૈદરાબાદ ટી20 પછી એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે ભૂલો થાય છે, પરંતુ તેમાંથી શીખીને આગળ વધવું એ આપણું કામ છે.

પાંચમી ટી20 અંગે તેમણે કહ્યું કે બેંગલુરુમાં મેચ મહત્વની અને નિર્ણાયક બની ગઈ છે, અને રાહ જોવા જેવી છે.(ALL Photo:/PTI)