Brahma Kamal : ઔષધીય ગુણોથી ભરપૂર બ્રહ્મ કમળ, શરદી ખાંસીમાં આપે છે રાહત

Brahma Kamal એ એક અદ્ભૂત ફૂલ છે. આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે. આ ફૂલ ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ખીલે છે.

Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 06, 2021 | 4:16 PM
Brahma Kamal એ એક અદ્ભૂત ફૂલ છે. આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે. આ ફૂલ ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ખીલે છે. આ ફૂલને ખીલતા લગભગ 2 કલાક જેટલો સમય લાગે છે.

1 / 5
આ ફૂલ ખાસ કરીને ઉત્તરાખંડમાં જોવા મળે છે. આ ફૂલ દેશમાં પિંડારીથી લઇને ચિફલા, રપકુંડ, હેમકુંડ, બ્રજગંગા અને કેદારનાથમાં જોવા મળે છે.

2 / 5
આ ફૂલને અન્ય દૂધાફૂલ, ગલગલ જેવા નામોથી પણ ઓળખાય છે. તેને દિવ્ય ફૂલ પણ કહેવામાં આવે છે. પરંતુ તેનું વૈજ્ઞાનિક નામ સોસેરિયા ઓબોવેલાટા છે.

3 / 5
આ ફૂલને સૌભાગ્ય અને સમૃધ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. અમુક પૌરાણીક માન્યતાઓ પ્રમાણે બ્રમ્હ કમળ માં નંદાનું પ્રિય ફૂલ છે, બ્રમ્હ કમળનો અર્થ થાય છે 'બ્રમ્હાનું કમળ'

4 / 5
આ ફૂલનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. શરદી, ખાંસી અથવા તો કંઇ વાગ્યુ હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી નીકળતા પાણીને પીવાથી થકાન દૂર થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">