Amla and Honey Benefits : આમળાને મધ સાથે ખાવાથી થાય છે અઢળક ફાયદા, જુઓ તસવીરો

|

Dec 01, 2024 | 11:26 AM

આમળાનું સેવન કરવુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આમળા સ્વાદમાં ખાટા હોય છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે. પરંતુ આમળાને મધ સાથે ખાવાથી તેના ડબલ ફાયદા થાય છે.

1 / 5
મધ અને આમળાને એકસાથે સેવન કરવાથી વાળ મજબૂત બનાવવામાં લાભ થાય છે. જો તમારા વાળ નબળા થઈ ગયા અને ખૂબ ખરી રહ્યાં હોય તો તમે મધ અને આમળાને એક સાથે સેવન કરી શકો છો.

2 / 5
આમળાને મધ સાથે ખાવાથી અસ્થમા, બ્રોન્કાઇટિસ અને અન્ય શ્વાસ સંબંધી સમસ્યાઓમાં રાહત મળે છે.જે ફેફસામાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે.

3 / 5
આમળા અને મધનું મિશ્રણ તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારવા માટે અસરકાર છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમજ હ્રદય રોગનું જોખમ ઘટાડી શકાય છે.

4 / 5
આમળા અને મધનું મિશ્રણ ત્વચા માટે પણ ખૂબ જ લાભકારક છે. તેનું સેવન કરવાથી ત્વચા પરની કરચલીઓ અને ફાઈન લાઈન્સની સમસ્યાને નિયંત્રિત કરે છે.

5 / 5
આમળાના ટુકડાઓને મધ સાથે મિક્સ કરી એક કન્ટેનરમાં ભરી દો. નિયમિત ખાલી પેટે અથવા ભોજનના 1 કલાક પહેલા કે પછી તેનું સેવન કરી શકાય છે. તમે એક વખત આ બનાવીને 10 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.( નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે. TV 9 ગુજરાતી આની પુષ્ટી કરતું નથી. )

Next Photo Gallery