Bollywood: ભણવામાં ઝીરો પણ બોલીવુડનાં છે આ હિરો, જાણો કોણ છે 10 અને 12 પાસ ભણેલા સ્ટાર્સ

Bollywood: બીટાઉનના સ્ટાર્સ આમ તો પોતાને દરેક વસ્તુમાં આગળ રાખે છે, પરંતુ ઘણા એવા સ્ટાર્સ પણ છે જે સ્ટારડમની દ્રષ્ટિએ ટોચ પર હોઈ પરંતુ શિક્ષણમાં તેમનો રેકોર્ડ કાંઈ ખાસ નથી.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 24, 2021 | 2:36 PM
Bollywood Stars: સલમાને ઘણા ઇન્ટરવ્યુમાં કબૂલ્યું છે કે તેમને ક્યારેય ભણવામાં વધારે રસ નહોતો. જો કે, તેમણે સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ કેટલાક કારણોને લીધે તે ક્યારેય ત્યાં ગયા નહોતા

1 / 12
દીપિકા પદુકોણ (Deepika Padukone) :-
દીપિકા પદુકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રી છે, પરંતુ તે અભ્યાસની બાબતમાં ઘણી પાછળ છે. તેમણે ફક્ત 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ગ્રેજ્યુએશન માટે અરજી કરી હતી, પરંતુ તે મોડેલિંગ અને પછી અભિનય પ્રોજેક્ટ્સના કારણે કોલેજમાં જઈ શકી નોહતી

દીપિકા પદુકોણ (Deepika Padukone) :- દીપિકા પદુકોણ બોલિવૂડની ટોચની અભિનેત્રી છે, પરંતુ તે અભ્યાસની બાબતમાં ઘણી પાછળ છે. તેમણે ફક્ત 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે ગ્રેજ્યુએશન માટે અરજી કરી હતી, પરંતુ તે મોડેલિંગ અને પછી અભિનય પ્રોજેક્ટ્સના કારણે કોલેજમાં જઈ શકી નોહતી

2 / 12
અક્ષય કુમાર (Akshay Kumar) :- અક્ષય કુમારે સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી મુંબઇની ગુરુ નાનક ખાલસા કોલેજમાં પ્રવેશ લીધો હતો. તેમને એક વર્ષ પછી ડ્રોપ લઈ લીધો અને માર્શલ આર્ટ્સ શીખવા વિદેશ ચાલ્યા ગયા હતા.

3 / 12
રણબીર કપૂર (Ranbir Kapoor) :-
10 માં ધોરણમાં 54% મેળવ્યા પછી, તેમણે વિચાર્યું કે વધુ શિક્ષણની જરૂર નથી અને તેમણે ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.

રણબીર કપૂર (Ranbir Kapoor) :- 10 માં ધોરણમાં 54% મેળવ્યા પછી, તેમણે વિચાર્યું કે વધુ શિક્ષણની જરૂર નથી અને તેમણે ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું.

4 / 12
કાજોલ (Kajol) :- ઇંગ્લિશમાં ફ્લુએન્ટ કાજોલને જોઈને કોઈ પણ અનુમાન કરી શકશે નહીં કે તેમણે ફક્ત 10 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. આ પછી તે અભિનય કારકિર્દીમાં સક્રિય થઈ ગયા અને ફરીથી શિક્ષણ ચાલુ રાખી શક્યા નહીં.

5 / 12
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) :- પ્રિયંકા ચોપરાએ 12 મું ધોરણ પૂર્ણ કર્યા પછી મુંબઇની એક કોલેજમાં ગ્રેજ્યુએશન કોર્સ માટે અરજી કરી હતી, પરંતુ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી મોડેલિંગથી લઈને ફિલ્મો સુધીની ઓફર મળતાં તેમણે કોલેજનો અભ્યાસ છોડી દેવાનું નક્કી કર્યું.

6 / 12
કરીના કપૂર (Kareena Kapoor) :- કરીના કપૂરે 12 માં પાસ થયા પછી કોમર્સ કોર્સમાં ભણવાનું શરૂ કર્યું, પરંતુ અભિનયની દુનિયામાં પ્રવેશ કરવા માટે તેમણે તે વચ્ચેથી છોડી દીધુ, જેથી તેમનું સ્નાતક પૂર્ણ ન થઈ શક્યું.

7 / 12
આમિર ખાન (Aamir Khan) :- બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન પણ 12 પાસ છે. ફિલ્મોમાં પોતાને રસ હોવાને કારણે તેમણે કોલેજનું ભણતર ન કરવાનું નક્કી કર્યું અને અભિનયની દુનિયામાં કુદી પડ્યા. આમિર ભલે કોલેજ ન ગયા હોય, પરંતુ તે બીટાઉનનાં સૌથી  નોલેજેબલ અભિનેતા માનવામાં આવે છે.

8 / 12
એશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) :- એશ્વર્યા રાય સ્કૂલના દિવસોમાં બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સમાનાં એક હતા. તે હંમેશાં ટોપ પર રહેતા, જો કે, મોડેલિંગમાં ડેબ્યુ અને પછી મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી તે કોલેજની સ્ટડીઝ શરુ રાખી શક્યા નહી.

9 / 12
શ્રીદેવી (Sridevi) :-
આ અભિનેત્રીએ 10 ધોરણ પાસ કર્યું હતું પરંતુ તે અભિનેત્રી તરીકે ખૂબ જ સફળ રહ્યા હતા.

શ્રીદેવી (Sridevi) :- આ અભિનેત્રીએ 10 ધોરણ પાસ કર્યું હતું પરંતુ તે અભિનેત્રી તરીકે ખૂબ જ સફળ રહ્યા હતા.

10 / 12
કરિશ્મા કપૂર (Karisma Kapoor) :- કરિશ્મા કપૂરે 17 વર્ષની ઉંમરે ફિલ્મોમાં પ્રવેશ કર્યો, જેના કારણે તે 12 મી સુધી પણ અભ્યાસ કરી શક્યા નહીં.

11 / 12
કૅટરિના કૈફ (Katrina Kaif) :- કેટરીના કદાચ એકમાત્ર બીટાઉન એક્ટ્રેસ છે જે ક્યારેય સ્કૂલમાં નહોતી ગઈ. તેમના માતા પિતાના કામને કારણે, તે વિશ્વના ઘણા દેશોમાં રહી છે, જેના કારણે તેમણે જે પણ અભ્યાસ કર્યા છે તે બધો ઘરે બેઠા કર્યો છે.

12 / 12

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">