’83’ના સ્ક્રિનિંગમાં પહોંચ્યા ઘણા બોલિવૂડ સેલિબ્રિટી, 1983 ક્રિકેટ વર્લ્ડ કપના ભારતીય હીરો પણ તેમની પત્નીઓ સાથે થયા કેમેરામાં કેદ

રણવીર સિંહ ફિલ્મ 83 માં કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યો છે. જેણે 1983 ક્રિકેટ વર્લ્ડ કપ જીતવામાં ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કર્યું હતું. કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમના ખેલાડીઓએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું, જેની ઘણા લોકોને અપેક્ષા નહોતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 7:49 AM
નિર્દેશક કબીર ખાનની ફિલ્મ '83' 24 ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. રણવીર સિંહ સ્ટારર ફિલ્મનું સ્ક્રિનિંગ  મુંબઈમાં યોજાયું હતું.  જેમાં ક્રિકેટ જગતની હસ્તીઓ સહિત બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ પહોંચ્યા હતા.

1 / 8
આ પ્રસંગે દીપિકા પાદુકોણ ખૂબ જ બોલ્ડ બ્લેક ડ્રેસમાં પહોંચી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. રણવીર પણ દીપિકાની આ સુંદરતાના વખાણ કરી રહ્યો હતો.

2 / 8
ચિરાગ પાટીલ 1983માં ભારતનો પ્રથમ વર્લ્ડ કપ જીતનાર સંદીપ પાટીલનો પુત્ર છે, ચિરાગે આ ફિલ્મમાં તેના પિતાની ભૂમિકા ભજવી છે. ચિરાગ તેની પત્ની સાથે સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો.

3 / 8
આ ફિલ્મની સ્ક્રીનિંગમાં ક્રિકેટ જગતના ઘણા સ્ટાર્સ પોતાની પત્નીઓ સાથે પહોંચ્યા હતા. સંદીપ પાટીલ પણ પત્ની દીપા પાટીલ સાથે આવ્યા હતા.

4 / 8
કપિલ દેવે પણ તેની પત્ની રોમી સાથે  જોવા મળ્યા હતા.

5 / 8
મોહિન્દર અમરનાથે ફિલ્મ 83માં તેમના પિતા લાલા અમરનાથની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં મોહિન્દર અમરનાથનું પાત્ર સાકિબ સાલીને ભજવ્યું છે. મોહિન્દર અમરનાથ તેની પત્ની ઈન્દ્રજીત સાથે ફિલ્મની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો.

6 / 8
1983 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમના મેનેજર પીઆર માન સિંહ પણ તેમની પત્ની સાથે જોવા મળ્યા હતા.

7 / 8
પૂર્વ ક્રિકેટર શ્રીકાંત અને તેની પત્નીએ પણ મીડિયાને પોઝ આપ્યા હતા. શ્રીકાંતની પત્ની પોઝ આપતી વખતે શરમાતી હતી.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">