Photos : બોલિવૂડની આ અભિનેત્રીઓને નાની ઉંમરમાં જ મળી સફળતા, એક ફિલ્મ માટે લે છે અધધ…..રૂપિયા

એવી ઘણી અભિનેત્રીઓ છે, જેમણે ખૂબ જ નાની ઉંમરમાં અભિનેત્રી તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને આજે તેની ગણતરી ઈન્ડસ્ટ્રીની સ્ટાર અભિનેત્રીઓની યાદીમાં થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 5:55 PM
આ લિસ્ટમાં આલિયા ભટ્ટનું નામ સૌથી પહેલા આવે છે. જો કે આ અભિનેત્રી પહેલા ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ જોવા મળી હતી, પરંતુ જ્યારે તેણે બોલિવુડમાં હિરોઈન તરીકે ડેબ્યુ કર્યુ,ત્યારે ચાહકોએ તેને ખુબ પસંદ કરી. આલિયા ભટ્ટે 2012માં આવેલી ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 19 વર્ષની હતી.  કમાણીની વાત કરીએ તો અહેવાલો અનુસાર અભિનેત્રી એક ફિલ્મ માટે 4 થી 5 કરોડ રૂપિયા લે છે.

1 / 5

ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ પણ નાની ઉંમરમાં બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. આ પછી તે બેક ટુ બેક ફિલ્મોમાં જોવા મળી છે. અનન્યા એવી કેટલીક અભિનેત્રીઓમાંની એક છે, જેને પ્રથમ ફિલ્મમાં જ ખૂબ પસંદ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2 દરમિયાન તેની ઉંમર માત્ર 21 વર્ષની હતી.અહેવાલો અનુસાર અનન્યા પાંડેની કુલ સંપત્તિ 72 કરોડ રૂપિયા છે.

2 / 5
શ્રીદેવી અને બોની કપૂરની લાડલી જાન્હવી કપૂરે ધડક ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેમની ઉંમર માત્ર 21 વર્ષની હતી. તમને જણાવી દઈએ કે જાહ્નવીએ ધડક ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મ પછી તે બેક ટુ બેક ફિલ્મોમાં જોવા મળી રહી છે. આટલું જ નહીં, તેની એક્ટિંગ સિવાય જાહ્નવી તેની સુંદરતા અને ફેશન સેન્સ માટે પણ ઘણી પસંદ કરવામાં આવે છે.

3 / 5
સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીએ પોતાની ક્યુટનેસથી લોકોના દિલ જીતી લીધા હતી. આ ફિલ્મમાં અભિનય અને સુશાંત સિંહ રાજપૂત સાથેની તેની કેમેસ્ટ્રી બંનેને લોકોએ પસંદ કરી હતી, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે આ તેની ડેબ્યૂ ફિલ્મ નથી. તેણે ફિલ્મ 'રોકસ્ટાર'થી ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેની ઉંમર માત્ર 15 વર્ષની હતી. જોકે આ ફિલ્મમાં તે લીડ રોલમાં ન હોવા છતા તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

4 / 5
અલાયા ફર્નિચરવાલા અભિનેત્રી પૂજા ભટ્ટની પુત્રી છે, જેણે બોલીવુડમાં તેની પ્રથમ ફિલ્મ સાથે અભિનયમાં એક અલગ છાપ છોડી હતી.અલાયાએ ફિલ્મ જવાની જાનેમનથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેની ઉંમર માત્ર 22 વર્ષની હતી. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને તબ્બુ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, 
અલાયાની પોપ્યુલારિટી કોઈ સ્ટારથી ઓછી નથી, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

અલાયા ફર્નિચરવાલા અભિનેત્રી પૂજા ભટ્ટની પુત્રી છે, જેણે બોલીવુડમાં તેની પ્રથમ ફિલ્મ સાથે અભિનયમાં એક અલગ છાપ છોડી હતી.અલાયાએ ફિલ્મ જવાની જાનેમનથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેની ઉંમર માત્ર 22 વર્ષની હતી. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને તબ્બુ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે, અલાયાની પોપ્યુલારિટી કોઈ સ્ટારથી ઓછી નથી, તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ

Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ

દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">