ક્રિકેટર ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ સુંદરતામાં બોલિવૂડ અભિનેત્રીઓને પણ આપે છે મ્હાત, જુઓ PHOTOS

ક્રિકેટર ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડલ છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

Mar 30, 2022 | 11:55 AM
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Mar 30, 2022 | 11:55 AM

ઈશાન કિશન હાલમાં દેશના સૌથી હોનહાર ક્રિકેટરોમાંથી એક છે. તેણે બહુ ઓછા સમયમાં પોતાની તોફાની બેટિંગથી દુનિયાભરમાં નામ કમાઈ લીધું છે. IPLમાં સતત સારું પ્રદર્શન કર્યા બાદ તેને ગયા વર્ષે ભારત તરફથી ડેબ્યૂ કરવાની તક મળી હતી. જે દરમિયાન તેણે પોતાની ડેબ્યુ મેચમાં અડધી સદી ફટકારીને સૌના દિલ જીતી લીધા હતા.

1 / 5

ઈશાન કિશનની પ્રોફેશનલ લાઈફ વિશે લગભગ દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ આજે અમે તમને  ઈશાન કિશનની સુંદર ગર્લફ્રેન્ડ વિશે જણાવીશુ, જેની સુંદરતા સામે મોટી-મોટી અભિનેત્રીઓ પણ નિષ્ફળ છે.

2 / 5

તમને જણાવી દઈએ કે, ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા એક મોડલ છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

3 / 5

એક તરફ ઈશાન કિશન દેશના સૌથી પ્રખ્યાત ક્રિકેટરોમાંથી એક છે. બીજી તરફ તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા હાલમાં ફેશન જગત અને ગ્લેમરનો ફેમસ ચહેરો છે. અદિતિએ થોડા સમય પહેલા પોલેન્ડમાં યોજાયેલી મિસ સુપરનેશનલ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.

4 / 5

અદિતિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ માટે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.વર્ષ 2016માં ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ એલિટ મિસ રાજસ્થાનમાં રનર અપ રહી હતી. અદિતિએ ઘણી વખત કહ્યું છે કે તે મોડલિંગની દુનિયામાં નામ બનાવવા માગે છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati