ભાજપનું ચૂંટણીલક્ષી મંથનઃ બાવળામાં ચિંતન શિબિરનો પ્રારંભ, અમિત શાહ સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિ

આજથી અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે ભાજપની (BJP) ચિંતન શિબિરનો પ્રારંભ થયો હતો. ભાજપે ચૂંટણી પહેલા ચૂંટણીલક્ષી રણનીતિ અને મંથન માટે બે દિવસીય ચિંતન શિબિર આયોજિત કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2022 | 3:08 PM
આજથી  અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે ભાજપની ચિંતન શિબિરનો પ્રારંભ થયો હતો. ભાજપે ચૂંટણી પહેલા ચૂંટણીલક્ષી  રણનીતિ અને  મંથન માટે  બે દિવસીય ચિંતન શિબિર આયોજિત કરી છે.  આ શિબિરમાં  કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા  અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા.

1 / 5
શિબિરમાં કેન્દ્રીય નેતૃત્વના માર્ગદર્શનમાં ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર વિચારમંથન કરવામાં આવશે.  સાથે જ આ શિબિરમાં વિવિધ મંત્રીઓ  તેમજ ગુજરાત ભાજપ સંગઠનની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે ચૂંટણીલક્ષી વ્યૂહરચના અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

2 / 5
ચિંતન શિબિરમાં  આદિવાસી બેઠક તેમજ  મહત્વની ગણાતી પાટીદાર બેઠકની સાથે સાથે વિધાનસભાની ચૂંટણીમાં વધુ ને વધુ બેઠકો મેળવવા અંગે ચર્ચા કરવામાં આવશે.

3 / 5
શિબિરમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ  ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહને  કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા.  
 શિબિરમાં ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સહપ્રભારી સુધીર ગુપ્તા સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે.

શિબિરમાં પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા. શિબિરમાં ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સહપ્રભારી સુધીર ગુપ્તા સહિતના નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા છે.

4 / 5
શિબિરમાં  રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ, ભાજપના મહામંત્રીઓ, ઉપાધ્યક્ષો, હાલના પ્રધાનો, પૂર્વ પ્રધાનો, પૂર્વ મુખ્યપ્રધાન અને પૂર્વ નાયબ મુખ્યપ્રધાન ઉપસ્થિત રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

g clip-path="url(#clip0_868_265)">