OMG ! આ છે સૌથી મોટી ‘ભારતીય થાળી’, જેને ખતમ કરવામાં લોકોના પરસેવા છુટી જાય છે

આજકાલ ભારતમાં પિઝા-બર્ગર જેવી વસ્તુઓએ સ્થાન બનાવી લીધું છે, પરંતુ ઘણા લોકો હજુ પણ 'ભારતીય થાળી' પસંદ કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 11:35 AM
ખાવા-પીવાની બાબતમાં ભારતીય લોકો જેટલા તેજ છે તેટલા ભાગ્યે જ અન્ય કોઈ દેશ હશે. એવું માનવામાં આવે છે કે દર 100 કિલોમીટર પછી લોકોના ખાવા-પીવામાં બદલાવ આવે છે, એટલે કે જો આપણે ધારીએ કે કોઈ જગ્યાએ લોકોને રોટલી અને શાક પસંદ છે, તો 100 કિલોમીટર પછી શક્ય છે કે લોકો ભાત પસંદ કરતા હોય. ખાણી-પીણી પ્રત્યે લોકોના આ શોખને કારણે અહીં વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે. જો કે આજકાલ ભારતમાં પિઝા-બર્ગર જેવી વસ્તુઓએ સ્થાન બનાવી લીધું છે, પરંતુ લોકો હજુ પણ 'ભારતીય થાળી' વધુ પસંદ કરે છે.

1 / 5
ખલી બાલી થાળી: તમે દિલ્હીના કનોટ પ્લેસમાં સ્થિત અર્ડોર 2.1 રેસ્ટોરન્ટની મુલાકાત લઈને આ વિશાળ થાળીનો આનંદ લઈ શકો છો. આ 'ખલી બલી થાળી'માં 20 થી 25 આઈટમ છે. અહીં વેજ થાળીની કિંમત 1,999 રૂપિયા છે, જ્યારે નોન-વેજ થાળી માટે તમારે 2,299 રૂપિયા ચૂકવવા પડશે.

2 / 5
દારા સિંહ થાળી (Dara Singh Thali): મુંબઈમાં આવેલી 'સ્પાઈસી બાય મિની પંજાબ' નામની રેસ્ટોરન્ટમાં આ વિશાળ થાળી ગ્રાહકોને પીરસવામાં આવે છે. આ થાળીમાં ભાત, બિરયાની અને ત્રણ પ્રકારની રોટલી સાથે ચિકન, રાયતા, પાપડ અને સલાડ વગેરેનો સમાવેશ થાય છે. આ થાળી એકલા પૂરી કરવી લગભગ અશક્ય છે.

3 / 5
બાહુબલી થાળી  (Bahubali Thali): આ વિશાળ થાળીનો આનંદ માણવા માટે તમારે પુણે સ્થિત 'આઓજી ખાઓજી' નામની રેસ્ટોરન્ટની મુલાકાત લેવી પડશે. આ થાળી સંપૂર્ણ રીતે શાકાહારી હોવાથી તે નોનવેજ ન ખાવા વાળા માટે  દેશની શ્રેષ્ઠ થાળીમાંની એક છે. આ પ્લેટની કિંમત 2 હજાર રૂપિયા છે.

4 / 5
મહારાજા ભોગ થાળી(Maharaja Bhog Thali): તે દેશની સૌથી મોટી થાળી માનવામાં આવે છે, જે મુંબઈની રેસ્ટોરન્ટમાં સર્વ કરવામાં આવે છે. આ થાળીમાં 10-20 નહીં પરંતુ 56 આઈટમ પીરસવામાં આવે છે. 3-4 લોકો મળી જાય તો પણ આ થાળી પતાવવી થોડી અઘરી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">