“ભાભીજી ઘર પર હૈ” માં ગોરી મેમ તરીકે ભાભી થયા ફાઈનલ, હવે જોવા મળશે આ અદાકારા

લાંબા સમયથી સિરિયલ Bhabhiji Ghar Par Hai માં અનીતા ભાભી એટલે કે ગોરી મેમના પત્ર માટે શોધ ચાલી રહી હતી. પરંતુ હવે ફાઈનલ થઇ ગયું છે કે આ રોલ કોણ નિભાવશે. આ ખાસ રોલ નેહા પેંડસે નિભાવવા જઈ રહી છે.

  • tv9 webdesk37
  • Published On - 12:55 PM, 5 Jan 2021
સૌમ્યા ટંડનની જગ્યાએ વિભૂતિ જી પર હવે નેહા પોતાનો જાદુ ચલાવતી જોવા મળશે.
આ પહેલા ઘણા શોમાં નેહા જોવા મળેલી છે. શો May I come in madam માટે તેને ખુબ પ્રસંસા મળી હતી.
આ ઉપરાંત નેહા Bigg Bossની સિઝન 12માં પણ જોવા મળી હતી.
2015 માં શરુ થયેલ શો Bhabhiji Ghar Par hain માં સૌમ્યા ટંડને ગોરી મેમનો રોલ 2020 સુધી નિભાવ્યો. હવે આ કિરદાર નેહા પેંડસે નિભાવવા જઈ રહી છે.