વિશ્વ માતૃભાષા દિવસ : ‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ સોમા રાઠોડે કહ્યુ ‘ગુજરાતથી દૂર હોવા છતાં મનથી હું ગુજરાતી’

ભાષા અને સાંસ્કૃતિક વૈવિધ્યતા અને બહુભાષાવાદ પ્રત્યે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 7:37 PM
વિશ્વ માતૃભાષાની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા માતૃભાષાને જાળવી રાખવાનો છે.ત્યારે 'ભાભીજી ધર પર હૈ'ફેમ અભિનેત્રી સોમા રાઠોડે પોતાના મોજીલા ગુજરાતી શબ્દો દ્વારા માતૃભાષાને યાદ કરી.

1 / 5
'ભાભીજી ઘર પર હૈ'માં અમ્માજીનું પાત્ર ભજવતા સોમા રાઠોડે કહ્યુ કે,ઘણાં વર્ષોથી ગુજરાતથી દૂર હોવા છતાં મનથી હું ગુજરાતી છું.

2 / 5
વધુમાં કહ્યુ કે, હું વાર્તાલાપ દરમિયાન મારી વતનની ભાષામાં વાત કરવા માટે તરત વળી જાઉં છું.હું મારા બેસ્ટ ફ્રેન્ડ્સને પણ ઘણી વાર બબુચક કહી દઉં છું.

3 / 5

મારા ફ્રેન્ડ અને સંબંધીઓ સાથે  ગુજરાતીમાં વાત કરતી વખતે બહુ મજા આવે છે અને તે અન્ય કોઈ સમજી  શકે નહીં.

4 / 5
આમ,વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે સોમા રાઠોડે ની માતૃભાષા ગુજરાતીને આ રીતે યાદ કરી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">