Best Unlimited Plan : જીયો, એરટેલ અને Vi, જાણો કોનો પ્લાન તમારા માટે છે બેસ્ટ ?

Unlimited Data Plan : જુઓ કઇ કંપની તમને સસ્તામાં આપે છે વધુ સુવિધા અને કઇ કંપનીનો પ્લાન તમારા માટે છે બેસ્ટ ?

Bhavyata Gadkari
| Edited By: | Updated on: Jun 02, 2021 | 7:52 PM
સસ્તા પ્લાન અને અનલિમીટેડ સુવિધાઓની વાત કરીએ તો એરટેલ, જીયો, વોડાફોન અને આઇડિયા ત્રણે કંપનીઓ પોતાના તરફથી બેસ્ટ પ્લાન આપવાનો પ્રયત્ન કરે છે. લોકોને એ સમજવામાં મુશ્કેલી થાય છે કે કઇ કંપનીનો પ્લાન તેમણે લેવો જોઇએ. આજે અમે તમને ત્રણે કંપનીઓના પ્લાન વિશે જણાવીશું. આ પ્લાનની કિંમત છે 149 રૂપિયા. ત્રણેય કંપનીઓ આ કિંમતમાં ગ્રાહકને અલગ અલગ સુવિધાઓ આપે છે.

1 / 5
જીયોના 149 રૂપિયાના પ્લાનની વેલીડિટી 24 દિવસની છે અને તેમાં તમને પ્રતિદિન 1 GB ડેટા મળે છે. રોજ મળનાર ડેટા પૂર્ણ થવા પર 64Kbps ની સ્પીડનું ઇન્ટરનેટ વાપરી શકો છો. આ સિવાય તમને અનલિમિડેટ કોલિંગ અને રોજના 100 મેસેજ પણ ફ્રી મળશે.

2 / 5
Vi ના 149 રૂપિયાના પ્લાનમાં તમને 28 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ, 300 એસએમએસ અને 2 GB ડેટા મળશે. સાથે જ તમને Vi movies અને ટીવીનું એક્સેસ પણ મળશે. Vi app અથવા તેમની વેબસાઇટ પરથી રિચાર્જ કરાવવા પર તમને 1 GB ડેટા ફ્રી મળશે.

3 / 5
Airtel ના 149 રૂપિયાના પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સાથે કુલ 2 GB ડેટા અને 300 SMS મળે છે, સાથે જ એમેઝોન પ્રાઇમનું મોબાઇલ સબ્સક્રિપ્શનનું ફ્રી ટ્રાયલ પણ મળે છે. ફ્રી હેલોટ્યુન અને એરટેલ એક્સટ્રીમનું એક્સેસ પણ મળે છે.

4 / 5
Reliance AGM માં કંપનીના સસ્તા સ્માર્ટફોનનું અનાવરણ થઇ શકે છે

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">