Summer Camp Sites: ઉનાળાની રજાઓમાં કેમ્પિંગ માટે આ સ્થળો શ્રેષ્ઠ છે, એકવાર અચુક મુલાકાત લો

ઉનાળામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે વેકેશન માટે જઈ શકો છો. જો તમને કેમ્પિંગ ગમે છે, તો અહીં કેટલીક જગ્યાઓ છે જ્યાં તમે જઈ શકો છો. તમે આ સ્થળો પર સુંદર દૃશ્યોનો આનંદ પણ લઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 4:28 PM
 ચંદ્રતાલ તળાવ - હિમાચલ પ્રદેશમાં સ્થિત છે, તમે ચંદ્રતાલ તળાવની મુલાકાત લઈ શકો છો. ઉનાળાની રજાઓ ગાળવા માટે આ એક સારું સ્થળ છે. દર વર્ષે ઘણા પ્રવાસીઓ અહીં કેમ્પિંગ માટે આવે છે.

1 / 5
સોનમાર્ગ - તમે ઉનાળામાં જમ્મુ અને કાશ્મીર જઈ શકો છો. અહીં તમે સોનમાર્ગમાં કેમ્પિંગનો આનંદ માણી શકશો. સોનમાર્ગ ખૂબ જ સુંદર જગ્યા છે. પ્રકૃતિના સુંદર નજારા તમને મંત્રમુગ્ધ કરશે. ઉનાળાની રજાઓ ગાળવા માટે આ એક સરસ જગ્યા છે.

2 / 5
ઉનાળાની રજાઓમાં કેમ્પિંગ માટે આ સ્થળો શ્રેષ્ઠ છે, સોનમાર્ગ, ચંદ્રતાલ તળાવ,સોલાંગ વેલી અને  સ્પીતિ વેલી આ તમામ સ્થળો પર તમે ઉનાળાની રજાઓને આનંદથી માણી શકો છો

3 / 5
સ્પીતિ વેલી - હિમાચલ પ્રદેશમાં આવેલી સ્પીતિ વેલી પ્રવાસીઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. અહીં આવવાનો શ્રેષ્ઠ સમય ઉનાળામાં છે. તમે અહીં કેમ્પિંગ,અને સુંદર દૃશ્યોનો આનંદ માણી શકો છો.

4 / 5
સોલાંગ વેલી - હિમાચલ પ્રદેશમાં સ્થિત, સોલાંગ વેલી ઉનાળાની રજાઓ ગાળવા માટે સારી જગ્યા છે. જો તમે એડવેન્ચર એક્ટિવિટીના શોખીન છો તો તમે અહીં અનેક પ્રકારની એક્ટિવિટીઝનો આનંદ માણી શકો છો. પ્રવાસીઓ દૂર-દૂરથી અહીં કેમ્પિંગ માટે આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">