Sunbath benefits: ગંભીર રોગોથી લઈને ઊંઘ સુધી, શિયાળામાં તડકામાં બેસવાના આ છે અમુલ્ય ફાયદા

મોટાભાગના લોકો શિયાળામાં સન-બાથ (Sunbath) લેવાનું સંદ કરે છે. તમને જણાવી દઈએ કે શિયાળામાં સુરજના તડકામાં બેસવું સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. ચાલો જાણીએ ફાયદા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 7:54 AM
1. વિટામીન-ડી: એ વાત જાણીતી છે કે સવારે સૂર્યના કુણા તડકામાંથી શરીરને પુષ્કળ પ્રમાણમાં વિટામિન ડી મળે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સાથે સનબાથ કરવાથી સાંધાના દુખાવા અને શિયાળામાં થતા શરીરના દુખાવામાં પણ રાહત મળે છે.

1 / 5
2. સારી ઊંઘ: તડકામાં બેસવાથી આપણા શરીરમાં મેલાટોનિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે. આ હોર્મોનથી સારી અને શાંત ઊંઘ આવે છે. આ ઉપરાંત તેનાથી માનસિક તણાવ પણ ઓછો થાય છે.

2 / 5
3. વજન ઘટાડવામાં મદદરૂપ: શિયાળાનો તડકો વજન માટે પણ ફાયદાકારક છે. તડકામાં બેસવાથી શરીરમાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

3 / 5
4. ફંગલ ઇન્ફેક્શન: જો શરીરમાં કોઇપણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન હોય તો તડકામાં અવશ્ય બેસવું, કારણ કે તડકામાં બેસવાથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન મરી જાય છે. તેથી, સૂર્યપ્રકાશ ત્વચાની સમસ્યાઓથી રાહત મેળવવા માટે ખૂબ અસરકારક સાબિત થાય છે.

4 / 5
5. ગંભીર રોગોની સારવાર: સૂર્યના કિરણોમાં કમળા જેવા ગંભીર રોગને દૂર કરવાની ક્ષમતા હોય છે. તેથી કમળાના દર્દીઓએ તડકામાં બેસવું જ જોઈએ. ઘરડા પણ કમળામાં તડકામાં બેસવાની સલાહ આપતા હોય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">