વિકીની દુલ્હન બન્યા પહેલા કેટરીનાએ પહેર્યો ખાસ આઉટફિટ, લગ્ન પહેલા તમે પણ અજમાવી શકો છો અભિનેત્રીનો લુક

જો બંનેના વર્કફ્રન્ટની વાત કરીએ તો વિક્કી કૌશલ હાલમાં જ ફિલ્મ સરદાર ઉદ્યમસિંહમાં નજર આવ્યા હતા. ત્યારે કેટરિના કૈફ તાજેત્તરમાં જ ફિલ્મ સૂર્યવંશીનો ભાગ બની છે.

1/5
અભિનેત્રી કેટરીના કૈફ અભિનેતા વિક્કી કૌશલની સાથે 9 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે. અભિનેત્રી રાજસ્થાનમાં લગ્ન કરવાની છે.

2/5
 લગ્ન પહેલા અભિનેત્રી આજે રાજસ્થાન માટે રવાના થઈ છે. લગ્ન પહેલા અભિનેત્રી  પીળા કલરના આઉટફીટમાં દેખાઈ હતી.

3/5
જે ફોટો સામે આવ્યા છે તેમાં અભિનેત્રી યલો કલરના આઉટફીટમાં દેશી સ્ટાઈલમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં કેટરીના ખૂબ જ સુંદર લાગી રહી છે.

4/5
કેટરીનાની જેમ તમે પણ લગ્નના બે દિવસ પહેલા આ ખાસ લુક ટ્રાય કરી શકો છો. કેટે દુલ્હન બનતા પહેલા શરારા સૂટ પહેર્યો હતો.

5/5
કેટરિના અને વિક્કી રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 18 કિમી દૂર ચૌથ કા બરવારામાં પહાડી પર સ્થિત 700 વર્ષ જૂના કિલ્લાની હોટલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

  • Follow us on Facebook

Published On - 11:57 pm, Mon, 6 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati