Beauty Tips: લીંબુનો રસ અને સરસવના તેલનું મિશ્રણ વાળ માટે છે લાભકારક, વાળની આ સમસ્યાઓ થશે દૂર

Beauty Tips: વર્ષોથી વાળની સંભાળ માટે સરસવના તેલનો ઉપયોગ આપણે ત્યાં થતો આવ્યો છે. આ સરસવના તેલમાં લીબુંનો રસ ઉમેરવામાં આવે તો તમારા વાળની ઘણી સમસ્યાઓ દૂર થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2022 | 7:30 PM
સરસવનું તેલ વાળને પોષણ આપવાનું કામ કરે છે. જો આ સરસવના તેલમાં લીંબુનો રસ ઉમેરવામાં આવે, તો વાળને ઘણા લાભ મળે છે.

1 / 5
વાળને સારુ પોષણ : માર્કેટમાં મળતા પ્રોડક્ટસની જગ્યા એ જો પ્રાકૃતિક રીત અપનાવવામાં આવે તો વાળને વધારે લાભ થશે. આયુર્વેદની સાથે સાથે એલોપોથી એક્સપર્ટસ પણ એવું માને છે કે, સરસવનું તેલ વાળને જરુરી પોષણ આપવામાં કારગર છે.

2 / 5
લોહીનું પરિભ્રમણ : વાળના ભાગમાં લોહીનું પરિભ્રમણ ન થતા વાળ ખરવા લાગે છે. વાળને ખરતા અટકાવવા માટે લોહીનું પરિભ્રમણ જરુરી છે. સરસવના તેલમાં લીંબુનો રસ ઉમેરીને વાળના ભાગે મસાજ કરવાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે.

3 / 5
કુદરતી ઠંડક : સરસવનું તેલ વાળને પોષણ આપવાની સાથે સાથે ઠંડક પણ આપે છે. તેની મદદથી વાળ સોફ્ટ બને છે.

4 / 5
ડેંડ્રફ દૂર કરે છે : ઘણીવાર વાળમાં ડેંડ્રફ વધી જાય છે. તેને દૂર કરવા માટે નિયમિત સરસવના તેલથી વાળની મસાજ કરવી જોઈએ. તેની મદદથી ઝડપથી ડેંડ્રફ દૂર થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">