
યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવે છે. ત્યારે આજે રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ની યજ્ઞશાળા મા મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. આ મહા યજ્ઞમાં રાજવી પરિવાર હાજર રહી મહાયજ્ઞ મા આહુતિ આપશે. ત્યાર પછી આ મહાયજ્ઞમાં માઈભક્તો પણ આહુતિ આપી માતાજી નો આશીર્વાદ મેળવશે.

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજે આઠમના દિવસે રાજવી પરિવાર દ્વારા મહાયજ્ઞ કરવામાં આવે છે.આજે રાજવી પરિવાર દ્વારા અંબાજી મંદિર ની યજ્ઞશાળામા મહાયજ્ઞ ની શરૂઆત કરવામાં આવશે. તેમજ તેમના દ્વારા આ યજ્ઞમાં આહુતિ પણ આપશે. ( વીથ ઈનપુટ - અતુલ ત્રિવેદી )
Published On - 1:24 pm, Sun, 22 October 23