21 ઓગસ્ટે બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ ચાર રાશિઓનો થશે ભાગ્યોદય

ઓગસ્ટ મહિનામાં બુધ અને શુક્ર ગ્રહ કર્ક રાશિમાં સાથે આવશે. આ ગ્રહ યુતિના પ્રભાવથી કેટલીક રાશિના લોકોને સકારાત્મક પરિણામો પ્રાપ્ત થવાની શક્યતા છે. આવો જાણીએ, કયા જાતકો માટે આ સંયોગ શુભ સાબિત થઈ શકે છે.

| Updated on: Aug 16, 2025 | 4:45 PM
4 / 6
કર્ક રાશિમાં શુક્ર અને બુધનો સંયોગ થવાથી લક્ષ્મી નારાયણ યોગ રચાઈ રહ્યો છે, જે આ રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. આ અવધિ દરમિયાન તમારી સામાજિક પ્રતિષ્ઠા વધવાની શક્યતા છે અને મહેનતના પુરસ્કાર રૂપે સારું પરિણામ મળશે. આવકના નવા માર્ગ ઉભા થશે, વ્યવસાય મજબૂત બનશે અને તમારી વાણી લોકોને આકર્ષિત કરશે.

5 / 6
શુક્ર અને બુધના સંયોગથી કન્યા રાશિના જાતકોને લાભ મળવાની શક્યતા છે. આ સમય દરમિયાન કારકિર્દીમાં પ્રગતિ થઈ શકે છે અને આવકમાં વધારો જોવા મળી શકે છે. લોનનો ભાર ઉતરી શકે છે. વ્યવસાયમાં કોઈ નવી ભાગીદારી અથવા સોદો થઈ શકે છે, જે ઝડપથી નફો આપશે. ઉપરાંત, આ અવધિમાં તમારું કોઈ મહત્વપૂર્ણ સપનું પૂર્ણ થવાની સંભાવના છે.

6 / 6
તુલા રાશિના જાતકો માટે આ સમય કારકિર્દીમાં મહત્વપૂર્ણ સફળતા લાવનાર બની શકે છે. નોકરીમાં પ્રમોશન સાથે આવકમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતા મળશે અને ઉચ્ચ અધિકારીઓનો સહકાર પ્રાપ્ત થશે.નાણાકીય સ્થિતિ મજબૂત બનશે તેમજ અટકેલા નાણાં પાછા મળવાની સંભાવના રહેશે. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )