Arjun Rampalની દીકરી માયરાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કર્યું પબ્લિક, જુઓ ગ્લેમરસ તસવીરો

Arjun Rampalને 2 દીકરીઓ છે. એકનું નામ માહિકા, બીજાનું માયરા. માયરાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટથી લઈને પબ્લિક બનાવ્યું છે અને આ જાણકારી ખુદ અર્જુન રામપાલે આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 11:07 AM
અર્જુને (Arjun Rampal) માયરાનો ફોટો શેયર કર્યો અને લખ્યું, 'મારી બેબીએ તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કરી દીધું છે. ઘણી વિચાર-વિમર્શ પછી મેં અને તેની માતાએ આ માટે પરવાનગી આપી છે. મારી તમને સૌથી વધુ વિનંતી છે કે તેને ઘણો પ્રેમ આપો.'

1 / 5

માયરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પ્રાઈવેટમાંથી પબ્લિક કર્યા પછી તેના કેટલાક ગ્લેમરસ ફોટા શેયર કર્યા છે. જેમાં તેના દેખાવને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

2 / 5
અર્જુન તેની બંને દીકરીઓને પ્રેમ કરે છે. તેમજ માયરા પણ બહેન માહિકાની નજીક છે.

3 / 5
માયરા વિશે કહો કે તેને આર્ટ પસંદ છે. તે સ્કેચ અને પેઇન્ટિંગ્સ બનાવતી રહે છે. તેને એક અલગ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું છે. જ્યાં તે તેની કળા શેયર કરે છે.

4 / 5

જો કે, માયરા સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી અને બહુ ઓછા ફોટા શેયર કરતી રહે છે. માયરા બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે કે નહીં તેની કોઈ માહિતી નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">