ક્રિસમસ વેકેશનનો પ્લાન બનાવી રહ્યા છો ? તો જાણો ભારતના બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ વિશે

ડિસેમ્બર મહિનામા ક્રિસમસનો તહેવાર આવે છે. દરેક લોકો નાતાલને ધામધૂમથી ઉજવતા હોય છે. ભારત અને વિદેશમાં ક્રિસમસ વેકેશન માટે લોકો અનેક પર્યટન સ્થળો પર જતા હોય છે. આજે આપણા ભારતના બેસ્ટ ટુરિસ્ટ પ્લેસ વિશે જાણીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2022 | 2:53 PM
બિનસર : બિનસર ઉત્તરાખંડમા આવેલુ એક સુંદર શહેર છે. દિલ્લીથી બિનસર જવા માટે રોડ ટ્રીપમા 9 કલાક જેટલો સમય લાગે છે. બિનસરમા નંદા દેવી પીકનો નજારો અત્યંત મનમોહક છે.

1 / 5
પહલગામ : કશ્મીરમા આવેલ પહલગામમા નાતાલની આસપાસના સમયમા આખુ શહેર બર્ફથી છવાયેલુ હોય છે. પહલગામમા ઠંડીના વાતાવરણમા ગરમા ગરમા કહવા પીવાની અલગ મજા હોય છે.

2 / 5
ગોવા : ગોવામા અન્ય સ્થળની જેમ બરફીલો માહોલ નથી મળતો પરંતુ નાતાલ અને નવા વર્ષના આગમન માટે ઘણી બધી પાર્ટીઓનુ આયોજન કરવામા આવે છે. જે લોકોને પાર્ટી કરવાનુ પસંદ છે તેના માટે આ એક સારી જગ્યા છે.

3 / 5
 શ્રીનગર : શ્રીનગર એક લોક પ્રિય પર્યટન સ્થળ છે. શ્રીનગરની તુલના સ્વર્ગ સાથે કરવામા આવે છે. નાતાલના સમયમા શ્રીનગરમા વિંટર કાર્નિવલનુ આયોજન કરવામા આવે છે.

4 / 5
કુમારકોમ : કુમારકોમ કેરળનું એક નાનું અને સુંદર શહેર છે જે વેમ્બનાદ તળાવના કિનારે આવેલું છે. દક્ષિણ ભારતમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

g clip-path="url(#clip0_868_265)">