શું તમે પણ Hair Fallની સમસ્યાથી પરેશાન છો ? તો અજમાવો આ ઘરઘથ્થુ ઉપાયો, તરત દેખાશે અસર

Hair Fall Remedies: ઘણા લોકો વાળ ખરવાની સમસ્યાનો સામનો કરતા હોય છે. આ સમસ્યા દૂર કરવા માટે લોકો મોંઘા બ્યૂટી પ્રોડક્ટસનો ઉપયોગ કરતા હોય છે. પણ કેટલાક ઘરઘથ્થુ ઉપાયોથી આ સમસ્યા દૂર કરી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 5:03 PM
દરેક વ્યક્તિ કયારેકને કયારેક વાળ ખરવાની સમસ્યાનો સામનો કરે જ છે. આ એક સામાન્ય સમસ્યા છે. ઘણા લોકો આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે મોંઘા બ્યૂટી પ્રોડક્ટસનો ઉપયોગ કરે છે. પણ તેનાથી ઘણીવાર નુકશાન જ થાય છે અને કોઈ ફાયદા થતા નથી. કેટલાક ઘરેઘથ્થૂ ઉપાયોથી આ વાળ ખરવાની સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે.

1 / 5
લીમડો - એક પાત્રમાં લીમડાનો પાઉડર લઈ તેમાં પાણી ઉમેરો. આ પેસ્ટને માથા અને વાળ પર લગાવો. 40 મિનિટ પછી તે વાળને સેમ્પૂ લગાવીને ધોઈ નાંખો. તે વાળને વધારે મુલાયમ બનાવશે.

2 / 5

એલોવેરા - તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટીરિયલ અને એન્ટીફંગલ ગુણ હોય છે. તે વાળાને ખરતા રોકાવામાં મદદરુપ થાય છે. 2 ચમચી એલોવેરા જેલ લઈ તેમાં થોડું સેમ્પૂ મિક્સ કરીને વાળ પર લગાવો. થોડા સમય પછી તેને ધોઈ નાંખો. તેનાથી વાળ ખરવાની સમસ્યા ઓછી થાય છે.

3 / 5
ચોખાનું પાણી - ચોખા ધોયા હોય તેવા પાણીનો ઉપયોગ તમે વાળ ધોવા માટે કરી શકો છો. આ પાણી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર કરવામાં મદદ કરશે.

4 / 5

તેલ માલિશ - દરરોજ વાળમાં તેલ લગાવવાથી, વાળને અંદર સુધી પોષણ મળે છે. નારિયળના તેલથી વાળમાં મસાજ કરવાથી બ્લડ સર્કુલેશન વધારે સારુ થાય છે. તે વાળને ખરતા રોકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">