Antim The Final Truth : ટ્રેલર લોન્ચ બાદ આયુષ શર્માના ઘરે થઇ ધમાકેદાર પાર્ટી, આ બોલીવૂડ સ્ટાર્સ રહ્યા હાજર

સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમનું ટ્રેલર સોમવારે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર લૉન્ચ થયા બાદ આયુષ શર્માના ઘરે એક પાર્ટી રાખવામાં આવી હતી જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 8:57 AM
સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમનું ટ્રેલર સોમવારે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર લૉન્ચ થયા બાદ આયુષ શર્માના ઘરે એક પાર્ટી રાખવામાં આવી હતી જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમનું ટ્રેલર સોમવારે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર લૉન્ચ થયા બાદ આયુષ શર્માના ઘરે એક પાર્ટી રાખવામાં આવી હતી જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા.

1 / 9
આયુષ શર્માના ઘરે ઘણા સેલેબ્સ પહોંચ્યા હતા. સલીમ ખાન તેની પત્ની હેલન સાથે ગયા હતા. હેલન બ્લેક કલરના ડ્રેસમાં જોવા મળી હતી.

2 / 9
આ પાર્ટીમાં સલમાનનો મોટો ભાઈ અરબાઝ પણ આવ્યો હતો. તેણે ડેનિમ સાથે લાલ ટી-શર્ટ પહેર્યું હતું.

3 / 9
આયુષ શર્માના ઘરની પાર્ટીમાં મીઝાન જાફરી પણ પહોંચી હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

4 / 9
ટ્રેલર લોન્ચ વખતે લોકોને સલમાન ખાનનો સ્વેગ જોવા મળ્યો. તે બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળ્યો હતો. ટ્રેલર લૉન્ચ થયા બાદ તેણે પાર્ટીમાં પણ હાજરી આપી હતી.

5 / 9
આયુષ શર્માના ઘરની પાર્ટીમાં કૃતિ ખરબંદા તેના બોયફ્રેન્ડ પુલકિત સમ્રાટ સાથે પહોંચી હતી.

6 / 9
છેલ્લે દિગ્દર્શક મહેશ માંજરેકર તેમની પુત્રી સઈ માંજરેકર સાથે પાર્ટીમાં પહોંચ્યા હતા.

7 / 9
મહિમા મખવાણા સલમાન ખાનની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તે પાર્ટીમાં બ્લેક આઉટફિટમાં પણ જોવા મળી હતી.

8 / 9
આયુષ શર્માના ઘરની પાર્ટીમાં અભિનેતા વરુણ શર્મા પણ પહોંચ્યા હતા. તેણે ફોટોગ્રાફર્સ માટે પોઝ પણ આપ્યા હતા.

9 / 9

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">