Ananya Pandayની ક્યુટનેસ પર ચાહકો ફીદા, જુઓ એક થી એક ચઢિયાતા પોઝમાં અભિનેત્રી

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે પોતાની ખાસ તસ્વીરો શેર કરીને ચાહકોના દિલ જીતી રહી છે. આવી સ્થિતિમાં ફરી એક વખત અભિનેત્રીએ શેર કરેલી તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 6:40 PM
સ્ટુડન્ટ ઓફ ધ યર 2 થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર અનન્યા પાંડે ચાહકોના દિલ પર રાજ કરે છે.

1 / 6
અનન્યા સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે વાતચીત કરતી રહે છે.

2 / 6
અનન્યાએ તાજેતરમાં ફરી એકવાર તેના ક્યુટનેસથી ભરેલી ફોટોઝ ચાહકો માટે શેર કરી છે.

3 / 6
આ ફોટામાં અભિનેત્રી ખુલ્લા દિલથી હસતી જોવા મળી રહી છે. દરેક ફોટામાં અનન્યા અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે.

4 / 6
અનન્યાના આ ખાસ ફોટા ઝડપથી ચાહકોમાં લોકપ્રિય બની રહ્યા છે. અભિનેત્રીના આ ફોટાને ચાહકો ભારે પસંદ કરી રહ્યા છે.

5 / 6
આ ખાસ તસ્વીરો શેર કરતી વખતે અનન્યાએ કેપ્શનમાં લખ્યું છે, વાસ્તવિક જીવનમાં, હું એકમાત્ર ઇમોજી છું. અનન્યા પાંડે પાસે અત્યારે ઘણી ફિલ્મો છે, પરંતુ તે લાઇગરને લઈને છવાયેલી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">