Photos : અભિનેત્રી અનન્યા પાંડેની બોલ્ડ તસવીરો થઈ વાયરલ,અનન્યાનો મનમોહક અંદાજ જોઈને ચાહકો થયા દિવાના

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 1:14 PM
બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે આજકાલ હેડલાઈન્સમાં રહે છે. અભિનેત્રી હાલમાં જ લાઈગર ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને વેગાસથી પરત ફરી છે. આ ફિલ્મમાં અનન્યા સાથે વિજય દેવરાકોંડા લીડ રોલમાં જોવા મળશે.

1 / 5
અનન્યા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે,તે અવારનવાર તેના ગ્લેમરસ ફોટોઝ ફેન્સ માટે શેર કરતી રહે છે. આ વખતે અનન્યાએ બ્લેક કલરના ડ્રેસમાં તસવીરો શેર કરી છે.

2 / 5
અનન્યા આ તસવીરોમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો આ અંદાજ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

3 / 5
અનન્યાના પોતાના અંગત જીવનને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો અનન્યા ઈશાન ખટ્ટરને ડેટ કરી રહી છે.

4 / 5
વર્કફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં અનન્યાની ફિલ્મ લાઈગરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

g clip-path="url(#clip0_868_265)">