Mega Order: મુકેશ અંબાણીની કંપનીએ આપ્યો મેગા ઓર્ડર, રોકેટ બન્યા આ નાની કંપનીના શેર, ભાવમાં 20 ટકાનો ઉછાળો

આ કંપનીના શેર મંગળવારે 20 ટકાના ઉછાળા સાથે નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી મેગા ઓર્ડર મળ્યા બાદ કંપનીના શેરમાં તોફાની ઉછાળો આવ્યો છે. એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, અમે જણાવવા માંગીએ છીએ કે કંપનીને 14 જૂન, 2024ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી મેગા ઓર્ડર મળ્યો છે.

| Updated on: Jun 18, 2024 | 4:50 PM
એક નાની કંપનીના શેર રોકેટ બની ગયા છે. આ કંપનીનો શેર મંગળવારે 20 ટકા વધીને 814.50 રૂપિયા પર પહોંચ્યો હતો. કંપનીના શેરે મંગળવારે તેની 52 સપ્તાહની નવી ઊંચી સપાટી બનાવી હતી.

1 / 10
આ કંપનીના શેરમાં આ ઝડપી ઉછાળો મોટો ઓર્ડર મળવાને કારણે આવ્યો છે. JNK ઇન્ડિયાના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 550 રૂપિયા છે.

2 / 10
JNK ઇન્ડિયાએ જાહેરાત કરી છે કે તેને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) તરફથી મેગા ઓર્ડર મળ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર મેગા ઓર્ડર  350-500 કરોડ રૂપિયાની રેન્જમાં છે.

3 / 10
JNK ઇન્ડિયાએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, અમે જણાવવા માંગીએ છીએ કે કંપનીને 14 જૂન, 2024ના રોજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ તરફથી મેગા ઓર્ડર મળ્યો છે.

4 / 10
આ ઓર્ડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નાગોથાણે મેન્યુફેક્ચરિંગ વિભાગના ગેસ ક્રેકર યુનિટ (GCU) ડી-બોટલનેકિંગ (DBN) પ્રોજેક્ટ માટે છે. આ પ્રોજેક્ટ 21 મહિનામાં પૂર્ણ કરવાનો છે.

5 / 10
JNK Indiaનો IPO 23 એપ્રિલ 2024ના રોજ ખુલ્યો હતો અને તે 25 એપ્રિલ સુધી ખુલ્લો રહ્યો હતો. આઈપીઓમાં કંપનીના શેરની કિંમત 415 રૂપિયા હતી. છેલ્લા 5 દિવસમાં JNK ઇન્ડિયાના શેરમાં 28 ટકાથી વધુનો વધારો થયો છે.

6 / 10
છેલ્લા 5 દિવસમાં કંપનીના શેર 634 રૂપિયાથી વધીને 814.50 રૂપિયા થઈ ગયા છે. જેએનકે ઈન્ડિયાની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી. કંપની એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેંટ અને બાંધકામ (EPC) સેવાઓમાં સ્પેશલાઈજેશન છે.

7 / 10
JNK ઇન્ડિયાનો IPO કુલ 28.46 વખત સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના IPOમાં રિટેલ રોકાણકારોનો ક્વોટા 4.20 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. જ્યારે IPOની નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં હિસ્સો 23.80 ગણો હતો.

8 / 10
કંપનીના IPOમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો ક્વોટા 74.40 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

9 / 10
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

10 / 10
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર

રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ

રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ

ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર

રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video

ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો

World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર

ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ

મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ

JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી

g clip-path="url(#clip0_868_265)">