Fashion Tips: અંબાણીની વહુ ક્રિશાનો દુલ્હન લુક થયો વાયરલ, જાણો કેટલા લાખનો પહેર્યો ડ્રેસ

આજકાલ સોશિયલ મીડિયા પર અનિલ અંબાણી અને ટીના અંબાણીની વહુ ક્રિશા શાહના વેડિંગ આઉટફિટને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે. ક્રિશાએ તેના લગ્નમાં સંપૂર્ણપણે અલગ સ્ટાઈલના લહેંગા અને જ્વેલરી પહેરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 4:21 PM
દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને તેમની પત્ની અભિનેત્રી ટીના અંબાણીના પુત્રએ તાજેતરમાં સાત ફેરા લીધા હતા. 20 ફેબ્રુઆરીએ અનિલ અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીએ ગર્લફ્રેન્ડ ક્રિશા શાહ સાથે લગ્ન કર્યા. હવે બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.

1 / 5
આ ફોટો જોયા બાદ ક્રિશા શાહ વિશે લોકો ચર્ચા કરી રહ્યા છે. વાસ્તવમાં, ક્રિશા શાહ તેના બ્રાઈડલ લૂકને કારણે ચર્ચામાં રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંબાણી પરિવારની વહુ બનેલી ક્રિશાએ કરોડોની કિંમતનો લહેંગા અને કરોડોની કિંમતની જ્વેલરી પહેરી હતી.

2 / 5
તમને જણાવી દઈએ કે ક્રિશા શાહે લગ્ન માટે અનામિકા ખન્નાના કલેક્શનમાંથી લહેંગા પહેર્યો હતો, તેના લહેંગામાં સિલ્વર સિલ્ક અને ક્રિસ્ટલ્સમાં ફ્લોરલ પેટર્ન સાથે ભારે એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. આ લહેંગાને પરફેક્ટ લુક આપવા માટે, તેણે ખાસ રીતે લાલ રંગનો ફુલ એમ્બેલિશ્ડ ઘૂંઘટ પણ પહેર્યો હતો.

3 / 5
મીડિયા રિપોર્ટ્સમાં ક્રિશા શાહના આ સુંદર લહેંગાની કિંમત 5 લાખ આંકવામાં આવી રહી છે. જો કે, આના પર કોઈ સત્તાવાર મહોર નથી.

4 / 5
હવે જો આપણે ક્રિશાની જ્વેલરી વિશે વાત કરીએ તો તે પણ અનોખી અને સામાન્ય માણસના બજેટની બહાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે તેના લગ્નમાં 30 કરોડની કિંમતના શાહી ઘરેણાં પહેર્યા હતા. જો અહેવાલોનું માનીએ તો, તેણે તેના ગળામાં હીરા અને નીલમણિથી જડેલા ચોકર, કાનની બુટ્ટી અને માંગટિકા પહેરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

g clip-path="url(#clip0_868_265)">