પરસેવાની કોઈ ગંધ નથી હોતી તેમ છતાં કેમ શરીરમાંથી આવે છે દુર્ગંધ, જાણો શું છે કારણ

તડકામાં બહાર નીકળતાં જ આખું શરીર પરસેવાવાળુ (Sweat) થઈ જાય છે. પરિણામે શરીરમાંથી દુર્ગંધ (Smell) આવવા લાગે છે. આશ્ચર્યની વાત એ છે કે પરસેવો ગંધહીન હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2022 | 12:17 PM
તડકામાં બહાર નીકળતાં જ આખું શરીર પરસેવાવાળુ થઈ જાય છે.પરિણામે શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે.આશ્ચર્યની વાત એ છે કે પરસેવો ગંધહીન હોય છે.પરસેવાની કોઈ ગંધ નથી હોતી,એટલે કે તે ગંધહીન હોય છે.તો મોટો સવાલ એ છે કે શરીરમાં ગંધ કેમ આવે છે.વૈજ્ઞાનિકો એ તેના પર સંશોધન કર્યુ છે અને આ સંશોધનમાં કેટલીક નવી વાતો સામે આવી છે.જાણો આવું કેમ થાય છે.

1 / 5
IFL સાયન્સના રિપોર્ટ અનુસાર, શરીરમાં પરસેવા સાથે બે પ્રકારની ગ્રંથિઓ જોડાયેલી હોય છે. પ્રથમ ગ્રંથિ 'એક્રાઇન' પરસેવાની ગ્રંથીઓ છે. આનાથી ગંધહીન પાણી ઉત્પન્ન થાય છે. એટલે કે પરસેવો. તે ગંધહીન હોવાથી તેમાં કોઈ ગંધ આવતી નથી. બીજી ગ્રંથિ 'એપોક્રાઈન' પરસેવાની ગ્રંથિઓ છે. આ તે છે જે ગંધ માટે જવાબદાર છે.

2 / 5
દુર્ગંધ પેદા કરતી 'એપોક્રાઈન' પરસેવાની ગ્રંથિઓ શરીરના એવા સ્થળોએ હોય છે જ્યાં વાળ હોય છે. આમાંથી તેલ જેવું રસાયણ નીકળે છે. આ કેમિકલ શરીરમાંથી આવતી દુર્ગંધનું કારણ બની જાય છે. તેથી, જ્યારે પણ વ્યક્તિ તણાવ, ચિંતા અને પીડા અનુભવે છે અથવા સેક્સ માટે ઉત્તેજિત થાય છે, ત્યારે આ ગ્રંથિ વધુ સક્રિય બને છે અને વધુ રસાયણો છોડે છે. પરિણામે શરીરમાં વધુ ગંધ આવે છે.

3 / 5
ખરેખર, આ ગ્રંથિમાંથી જે તેલ જેવું પ્રવાહી નીકળે છે તેમાં ગંધ નથી હોતી. જ્યારે તે શરીરની ત્વચા પર હાજર બેક્ટેરિયાના સંપર્કમાં આવે છે, ત્યારે બેક્ટેરિયા તે તેલને ફેટી એસિડમાં ફેરવે છે. આ રીતે ગ્રંથિમાંથી નીકળતું તેલ એક સંયોજનમાં ફેરવાય છે જે ગંધ પેદા કરે છે.

4 / 5
નાની ઉંમરમાં શરીરમાંથી દુર્ગંધ ઓછી આવે છે કે આવતી નથી,આ એટલા માટે છે કારણ કે એપોક્રાઇન પરસેવો ગ્રંથિઓ સામાન્ય રીતે તરુણાવસ્થા સુધી સક્રિય થતી નથી. તેથી જ નાની ઉંમરે શરીરમાંથી દુર્ગંધ આવતી નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

g clip-path="url(#clip0_868_265)">