6 / 7
એક રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુનની નેટવર્થ અંદાજે 460 કરોડ રુપિયા છે. તો અલ્લુ અર્જુન-કોનિડેલા પરિવારમાંથી આવે છે. જેની સંપત્તિ 6,000 કરોડ રુપિયા છે. તમને જણાવી દઈએ કે, અભિનેતા પાસે હૈદરાબાદમાં એક આલિશાન ઘર છે, જ્યાં પરિવારની સાથે રહે છે. રિપોર્ટ મુજબ તે ઘરની કિંમત અંદાજે 100 કરોડ રુપિયા છે.