અમદાવાદના રામોલ વિસ્તારમાં પોલીસ દ્વારા અંદાજે 1.66 કરોડ રૂપિયાની કિંમતના દારૂનો નાશ કરાયો, જુઓ Photos

અમદાવાદના રામોલમાં પોલીસે 1.66 કરોડની કિંમતના દારૂના જથ્થાનો નાશ કર્યો.

Deepak sen
| Edited By: | Updated on: Mar 30, 2022 | 7:47 PM
અમદાવાદના રામોલ વિસ્તારમાં પોલીસે 1.66 કરોડની કિંમતના દારૂના જથ્થાનો નાશ કર્યો.

1 / 5
શહેરના ઝોન-5ના રામોલ, બાપુનગર, અમરાઈવાડી, ઓઢવ, નિકોલ, રખિયાલ વિસ્તારમાં વર્ષ 2020-21માં પકડાયેલા દારૂના જથ્થાનો પોલીસે નાશ કર્યો હતો.

2 / 5
અંદાજે 1.66 કરોડની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. અલગ-અલગ 8 પોલીસ સ્ટેશનમાં આટલી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો ઝડપાયો હતો.

3 / 5
ઉલ્લેખનીય છે કે, આટલી મોટી માત્રામાં દારૂનો નાશ એ સૂચવે છે કે, ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ છે અને બુટલેગરો બેફામ બનીને દારૂ ઘુસાડી રહ્યા છે.

4 / 5
ગુજરાતમાં દારુબંધીનો કાયદો અમલી છે. આમછતાં રાજયમાં દારુનો વેપલો ખુબ જ પ્રમાણમાં ચાલી રહ્યો છે. અને, છાશવારે રાજયમાં કરોડોની કિંમતનો દારુ પકડાય છે. ત્યારે આ સિલસિલો કયારે અટકશે તે કહેવું મુશ્કેલ છે. ( Photos By- Deepak Sen, Edited By- Omprakash Sharma)

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">