બહેન અલકાથી ખૂબ નજીક છે અક્ષય કુમાર, જાણો કોની સાથે કર્યા છે લગ્ન ?

અક્ષય કુમાર ચાહકોના દિલ પર રાજ કરે છે, અભિનેતાએ આજે ​​તેની માતાને કાયમ માટે ગુમાવી દીધી છે. અભિનેતાએ માતા-પિતા ગુમાવી દીધા બાદ હવે તેમની એક બેન જ છે જે તેમની સાથે છે.

1/6
અક્ષય કુમાર (Akshay Kumar) ચાહકોના દિલ પર રાજ કરે છે, અભિનેતાએ આજે ​​તેની માતાને કાયમ માટે ગુમાવી દીધી છે. અભિનેતાએ માતા-પિતા ગુમાવી દીધા બાદ હવે તેમની એક બેન જ છે જે તેમની સાથે છે. તેમની બહેનનું નામ અલકા ભાટીયા (Alka Bhatia) છે.

2/6
અક્ષયની બહેન સુંદરતામાં મોટા સ્ટાર્સથી ઓછી નથી જોકે અભિનેતાની બહેન પ્રસિદ્ધિથી ઘણી દૂર છે.

3/6
અલકાએ સુરેન્દ્ર હીરા નંદિની સાથે લગ્ન કર્યા છે. અલકાનો પતિ તેના કરતા 15 વર્ષ મોટો છે અને પ્રખ્યાત ઉદ્યોગપતિ છે.

4/6
તમને જણાવી દઈએ કે અલકા અને અક્ષય એકબીજાની ખૂબ નજીક છે.

5/6
અક્ષયે ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે તે તેની માતા પછી તેની બહેનની વધુ નજીક છે.

6/6
અક્ષય સમયાંતરે તેમની બહેન સાથે ફોટા શેર કરતા રહે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati