અમદાવાદના શોર્યેએ 1 મિનિટમાં 100 કરન્સીમાંથી 72 કરન્સી ઓળખી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

અમદાવાદનો (Ahmedabad) એક એવો બાળક કે જેણે નાની ઉંમરે તેનું અને તેના પરિવારનું અને અમદાવાદ અને ગુજરાતનું ( Gujarat ) નામ રોશન કર્યું છે. કેમ કે 8 વર્ષની ઉંમરે તે બાળકે એક બે નહિ પણ ત્રણ રેકોર્ડ બનાવ્યા છે અને તેમાં આજે તેણે 1 મિનિટમાં 100 કરન્સી ( Currency)માંથી 72 કરન્સી ઓળખી બતાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record) બનાવ્યો છે.

Imran Shaikh
| Edited By: | Updated on: May 15, 2022 | 9:01 PM
જુઓ આ બાળકને. આ બાળકનું નામ છે શૌર્ય સારદા. જે થલતેજમાં રહે છે અને 4 ધોરણમાં અભ્યાસ કરે છે. જેની ઉંમર હાલ 8 વર્ષ છે. જેણે 8 વર્ષની ઉંમરે એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જેનાથી તેણે પોતાની સાથે પરિવાર અને શહેર અને રાજ્યનું નામ રોશન કર્યું છે. કેમ કે તાજેતરમાં એટલે કે આજે તેણે 1 મિનિટમાં 100 કરન્સીમાંથી મોટા ભાગની કરન્સી ઓળખી બતાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેનાથી પરિવાર ગર્વ અનુભવી રહ્યો છે.

1 / 5
 શૌર્ય સારદાના પરિવારમાં તેની મોટી બહેન, માતા પિતા અને પરિવારજનો છે. શૌર્યના પિતા વિરેન્દ્રભાઈની વાત માનીએ તો શૌર્યને ગણિતમાં વધુ રસ છે. જે સ્કિલ તેના પરિવાર ઓળખી બતાવી અને પછી શું. પછી શરૂ થઈ શૌર્યના શૌર્ય પતક હાંસલ કરવાની સિદ્ધિ.

2 / 5
શૌર્યએ પાંચ વર્ષની ઉમરે 200 કેપિટલમાંથી 198 કેપિટલ 5 મિનિટમાં ઓળખી બતાવી ઇન્ડિયા બજક ઓફ રેકોર્ડ બનાવ્યો. બાદમાં 7 વર્ષની ઉંમરે 500 વર્ષની તારીખ બતાવે અને તે દિવસનો વાર ઓળખી બતાવે. જેમાં 5 મિનિટમાં સૌથી વધુ દિવસ ઓળખી બતાવી બીજો લિમ્કા બુક ઓફ રેકોર્ડ મેળવ્યો.

3 / 5
આજે તેણે ત્રીજો રેકોર્ડ સર કર્યો અને તે છે 1 મિનિટમાં જ 100 કરન્સીમાંથી 72 કરન્સી ઓળખી બતાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો. જે રેકોર્ડ પાછળ શૌર્યની માતા હેમાબેને શૌર્યની મહેનત સાથે પરિવારની પણ મહેનત હોવાનું જણાવી આ સિદ્ધિથી ગર્વની અનુભૂતિ કરી હોવાનું જણાયું. સાથે જ અન્ય પરિવારને પણ તેમના બાળકની સ્કિલ ઓળખી તે દિશામાં આગળ વધવા પણ જણાવ્યું. જેથી બાળકનું ભવિષ્ય વધુ સારું અને ઉજળું બની શકે.

4 / 5
શૌર્યના પિતા બિઝનેસમેન છે. તેમજ શૌર્યની માતા બુગી વુગી સિરિયલમાં ભાગ લેનાર અને ભરત નાટીયમમાં સારી સિદ્ધિ હાંસલ કરનાર છે. જેથી પરિવાર સદ્ધર અને નામના ધરાવતો હોવાથી શૌર્યની પણ કંઈક અલગ કરવાની ઈચ્છા વધુ પ્રબળ બની અને આજે તેણે ચાર મહિનાની મહેનત અને ટ્રેનિંગ બાદ આજે આ સિદ્ધિ હાંસલ કરી. જે એક ગર્વની બાબત ગણી શકાય. કેમ કે બાળકની મહેનત અને લગન વગર તે આ સિદ્ધિ હાંસલ કરી શક્યો ન હોત.

5 / 5

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">