Ahmedabad: રામોલ-હાથીજણ વોર્ડમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત

રામોલ-હાથીજણ વોર્ડમાં ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત. ચંદન ટેનામેન્ટના કોમન પ્લોટમાં ગટરના પાણી ભરાયાં છે. જેથી પીવાના પાણીમાં પણ ગટરનું પાણી આવતા રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે.

Natwar Parmar
| Edited By: | Updated on: Mar 22, 2022 | 7:25 PM
અમદાવાદના રામોલ-હાથીજણ વોર્ડમાં ગટર ઉભરાવાની સમસ્યા ઉભી થઈ છે. ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન છે.

1 / 6
ઈન્દ્રપુરી ટાઉનશીપ વિસ્તારના ચંદન ટેનામેન્ટ, નિલકંઠ રેસીડેન્સી, કમલપાર્ક સોસાયટી, સત્યમ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા છે. ચંદન ટેનામેન્ટના કોમન પ્લોટમાં ગટરના પાણી ભરાયાં છે.

2 / 6
ચંદન ટેનામેન્ટના કોમન પ્લોટમાં ગટરના પાણી ભરાયાં છે. જેથી પીવાના પાણીમાં પણ ગટરનું પાણી આવતા રોગચાળો ફાટી નીકળ્યો છે. ત્યારે સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો છે.

3 / 6
અનેક વખત રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન થતા સ્થાનિકોમાં રોષ,સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની સ્થાનિકોની ચીમકી.

4 / 6
ભલે હોશે હોશે આપણે વિશ્વ જળ દિવસની ઉજવણી કરતા હોઇએ, સૌથી ખરાબ હાલત ચંદન એપાર્ટમેન્ટના રહીશોની છે. જેવો ના ઘરની સામે જ આવેલા કોમન પ્લોટમાં છેલ્લા એક માસથી ગટરના પાણી ઉભરાયા છે. જેના લીધે આ વિસ્તારના રહીશો નર્કાગારની સ્થિતિમાં મુકાયા છે.

5 / 6
અમદાવાદ શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનના નવા સમાવેલ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા સુવિધામાં આપવામાં ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદ વારંવાર સામે આવે છે. જેમાં પણ શહેરના નવા સમાવાયેલ વિસ્તારો જેવા કે રામોલ -હાથીજણ, વટવા, ગેરતપૂર અને લાંભા જેવા વોર્ડમાં  સતત મેઇન્ટેનસની કામગીરી ચાલતી હોવાના લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ મહાનગર પાલિકાને કરવામાં આવતી ફરિયાદનો સમય  વીતતા ચોપડે નિકાલ  થાય છે પરંતુ તેનો વાસ્તવિક નિકાલ થતો નથી. ( Photos By Natwar Parmar, Edited By- Omprakash Sharma.)

6 / 6

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

g clip-path="url(#clip0_868_265)">