Ahmedabad: જાણો કાલુપુર રેલ્વે સ્ટેશનની આજ અને કાલ

અમદાવાદએ ગુજરાતનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. ભારતના મુખ્ય રેલ્વે સ્ટેશનોમાંનું એક પણ છે. અમદાવાદનું  આ કાલુપુર રેલ્વે સ્ટેશન ગુજરાતના તમામ શહેરો ને જોડે છે. પશ્ચિમ રેલ્વેમાં તે સૌથી વધુ આવક પેદા કરનાર વિભાગ છે. તે મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, હાવડા અને ભારતના અન્ય મુખ્ય શહેરોને જોડે છે.

Om Prakash Sharma
| Edited By: | Updated on: Feb 15, 2022 | 11:31 PM
અમદવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશન ગુજરાત અને ભારતનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. તે ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન પણ છે અને ભારતના મુખ્ય રેલ્વે સ્ટેશનોમાંનું એક પણ છે.

1 / 5
પશ્ચિમ રેલ્વેમાં કાલુપુર રેલ્વે સ્ટેશન સૌથી વધુ આવક પેદા કરનાર વિભાગ છે. તે મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, હાવડા અને ભારતના અન્ય મુખ્ય શહેરોને જોડે છે

2 / 5
ભારતના રાષ્ટ્રીય તેહવાર પ્રજાસતાક અને સ્વતંત્રતા દિવસ નિમિતે કાલુપુર રેલ્વે સ્ટેશનને ત્રિરંગના કલરથી શણગારવામાં આવે છે.

3 / 5
કાલુપુર રેલ્વે સ્ટેશનમાં દરરોજ લાખોની સંખ્યામાં યાત્રિકો અવર જવર કરે છે તથા માલ સામાનની (Goods Train) અવર જવર માટે કાલુપુર સ્ટેશન મુખ્ય સ્થાન છે

4 / 5
કાલુપુર રેલ્વે સ્ટેશનની સ્થાપના 20 જાન્યુઆરી 1863માં થઈ હતી. બોમ્બે, બરોડા અને ભારતીય સેંટ્રલ રેલ્વે ( BB&CI) એ કાલુપુર રેલ્વે સ્ટેશનની સ્થાપના કરી હતી .

5 / 5

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video

ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ

સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા

ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ

મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ

ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ

g clip-path="url(#clip0_868_265)">