Ahmedabad: સાંતેજમા કેમિકલ કંપનીમાં લાગેલી આગના ભયાનક દ્રશ્યો આવ્યા સામે, આગ બુઝાવવા રોબોટનો સહારો લેવો પડ્યો

આગ લાગતા ફાયર વિભાગની 35થી વધુ ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું કામ શરુ કર્યુ હતુ. આગનું સ્વરૂપ જોતાં ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો.

Vivek Thakor
| Edited By: | Updated on: Feb 27, 2022 | 3:00 PM
અમદાવાદના સાંતેજ વિસ્તારમાં આવેલી એક કેમિકલની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કેમિકલની કંપની હોવાથી આગ લાગ્યા બાદ તેમાં એક પછી એક વિસ્ફોટ થયા. આગે એટલુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ કે ફાયર વિભાગે આગની ઘટનાને પગલે મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો.

1 / 5
સાંતેજ ગામ નજીક રેસી નોવા નામની સોલવન્ટની ફેક્ટરીમાં  રાત્રે 1:00થી 1:30 ના અરસામાં આગ ભભૂકી ઊઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે આગના ધુમાડા 10 કિલોમીટર સુધી દેખાતા હતા.

2 / 5
સદનસીબે આગ રાત્રે લાગતા કર્મચારીનો સ્ટાફ ન  હતો. જેથી મોટી જાનહાની ટળી હતી.  આગમાં કંપનીનો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.

3 / 5
કેમિકલ કંપનીમાં આગ લાગી હોવાના કારણે એક પછી એક વિસ્ફોટ થઇ રહ્યા હતા. ભીષણ આગ હોવાને પગલે ફાયર ફાઈટર્સને રોબોટ દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

4 / 5
ફાયર ફાઈટર્સે લગભગ 7 લાખ લીટરનો પાણીનો મારો ચલાવી સવાર સૂધી ભારે જહેમત ઉઠાવ્યા બાદ આગ બુઝાઇ હતી. કલાકોની જહેમત બાદ આગ બુઝાતા ફાયર ફાયટર્સે હાશકારો અનુભવ્યો હતો. તો આગ લાગવા પાછળનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરાઇ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?

મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા

g clip-path="url(#clip0_868_265)">