Ahmedabad: ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયુ

શહેરમાં અનેક સ્વયંસેવી સંસ્થાઓ અને લોકો દ્વારા છાશ (Buttermilk) વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે આવું જ એક છાશ વિતરણ કેન્દ્ર પ્રહલાદ નગર ( Prahlad Nagar) પાસે આવેલ ગોપી રેસ્ટોરન્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ છે.

Urvish Soni
| Edited By: | Updated on: May 19, 2022 | 9:20 PM
નિશુલ્ક છાશ વિતરણ ની સૌથી સુંદર અને મહત્વની બાબત એ છે કે ગોપી રેસ્ટોરન્ટ નો સ્ટાફ સ્વચ્છ અને સુઘડ યુનિફોર્મ પહેરીને જ છાશ વિતરણ નું કાર્ય કરે છે સાથે સાથે આ વિતરણ કેન્દ્ર રસ્તાની નજીક આવેલું હોવાથી ટ્રાફિકની સમસ્યા ન થાય અને લોકો લાઈનસર ઉભા રહીને જે છાશ મેળવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીં બીજી મહત્વની બાબત એ છે કે છાશમાં કોઈપણ પ્રકારનો બરફ નાખવામાં નથી આવતો પરંતુ છાશ ઠંડી કરીને જ આપવામાં આવે છે જેનાથી લોક છાશની ગુણવત્તા જળવાઈ રહે અને લોકોના આરોગ્ય પણ જળવાઈ રહે.

1 / 6
ગોપી રેસ્ટોરન્ટ દ્વારા ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે નિશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે ગોપી રેસ્ટોરન્ટ દિલીપ ઠક્કર જણાવે છે કે સવારે 11.30 વાગ્યાથી લઈને મધ્યાને ભરત તડકો હોય ત્યાં સુધી એટલે કે 3.30 વાગ્યા સુધી છાશ વિતરણ કરવામાં આવે છે.

2 / 6
દિલીપભાઈ જણાવે છે કે 1979 માં ગોપી રેસ્ટોરન્ટ શરૂ થયું ત્યારથી લોકોએ અમને અઢળક પ્રેમ આપ્યો છે તો અમારી ફરજ બને છે કે લોકોની સેવા કરીએ જેના ભાગરૂપે અમે છેલ્લા પાંચ વર્ષથી નિરંતર નિશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કર્યા છે જેમાં દરરોજની આશરે 800 થી1000 લીટર છાસનું વિતરણ કરવામાં આવે છે

3 / 6
આ વખતની ગરમી વિશે એમ કહેવાય કે" ધોયા પછી કપડાં તરત જ સુકાઈ જાય અને જેવા પહેરીએ કે તરત જ ભીના થઈ જાય" આવા સમયે શહેરમાં અનેક સ્વયંસેવી સંસ્થાઓ અને લોકો દ્વારા છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આવું જ એક છાશ વિતરણ કેન્દ્ર પ્રહલાદ નગર પાસે આવેલ ગોપી રેસ્ટોરન્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે.

4 / 6
ગરમી... ફાગણ અને ચૈત્ર મહિના થી ગરમીની શરૂઆત થાય અને ધીરે ધીરે ગરમીનું પ્રમાણ પણ વધતું જાય વૈશાખ અને જેઠ મહિનો આવતાં જ ગરમીનું પ્રમાણ તીવ્ર થઇ જાય છે અમદાવાદ શહેરની વાત કરીએ તો આ વખતે ફાગણ અને ચૈત્ર મહિનામાં જ ગરમીનું પ્રમાણ જોવા મળ્યું હવામાન વિભાગ તરફથી પણ અવારનવાર યલો એલર્ટ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે આ વખતે તો ગરમીનો પારો ૪૭ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો

5 / 6
ઉનાળાની આ પ્રખર ગરમીમાં નાતજાતના અને ગરીબી અમીરી ના કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર છાશ વિતરણ કરવામાં આવે છે અહીં રસ્તે ચાલતો વ્યક્તિ અને ગાડીમાં બેસીને આવતો વ્યક્તિ પણ છાશ પીવા આવે છે છાશ પીધા પછી લોકોના ચહેરા પર ઉભરી આવતો આનંદ અને સંતોષની લાગણી સ્પષ્ટ દેખાઈ આવે છે લોકોનો આજ પ્રેમ અને આત્મસંતોષ ની લાગણી અમને ધન્ય કરાવે છે અને એવું લાગે કે જાણે ચારધામની યાત્રા પૂરી કરીને આવ્યા હોય.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video

અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર

જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર

રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ

દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા

ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા

ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO

વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે

g clip-path="url(#clip0_868_265)">