Ahmedabad: પ્રતિબંધ છે છતાંય પેટ્રોલ પંપ સંચાલક ઉડાવી રહ્યા છે નિયમોના ધજાગરા

એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ સરકારે આ માટે સલામતી નિયમો નક્કી કર્યા છે, જેનું પાલન તમામ પેટ્રોલિયમ કંપનીના પંપમાં ફરજિયાતપણે કરવું જોઈએ. પરંતુ અમદાવાદના જુહાપુરામાં આવેલ PETROL PUMP પરના કર્મચારીઓ આ નિયમનો ભંગ કરીને પેટ્રોલનું વેચાણ કરી રહ્યા છે.

Tauseef Malik
| Edited By: | Updated on: Apr 06, 2022 | 6:06 PM
રાજ્યમાં પેટ્રોલપંપ પર બોટલમાં પેટ્રોલ આપવા પર પ્રતિબંધ છે છતાંય પેટ્રોલ પંપના સંચાલક આ નિયમનાં ધજાગરા ઉડાવી રહ્યા હોય તેવા દૃશ્યો જુહાપુરા પાસે આવેલ  PETROL PUMP પર જોવા મળ્યા. પેટ્રોલ પંપ કર્મચારી ખુલ્લેઆમ બે રોકટોક લાઈનમાં ઊભા રાખી બોટલોમાં પેટ્રોલ વેચવાના દૃશ્ય સામે આવ્યા છે. જ્યારે આવી રીતે પેટ્રોલ વેચાણ પર પ્રતિબંધ છે.

1 / 5
રાજ્યમાં એક્સપ્લોઝિવ એક્ટના નિયમોનાં ખુલ્લેઆમ ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે, આ તસ્વીરોને જોઈ આપને પણ ખયાલ આવી ગયો હશે કે ક્યારે પણ મોટી દુર્ઘટના બની શકે છે.  તેમ છતાં સંબંધિત પેટ્રોલિયમ કંપનીના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરી પણ રહ્યા છે કે નહિ એવું તો નથી ને કે આંખ આડા કાન કર્યા હોય. આપને જણાવી દઇએ કે  પેટ્રોલખૂબ જ જ્વલનશીલ પદાર્થ છે. આજુબાજુની સહેજ સ્પાર્ક આ સિસ્ટમને છીનવી શકે છે. આપને યાદ હશે હાલ થોડા દિવસ અગાઉ જ જમાલપુર પેટ્રોલ પંપ પર ભયાનક આગ લાગી હતી. જેનાં દૃશ્યો જોઈને પણ સંચાલક સાવધાની નથી રાખી રહ્યા.

2 / 5

 પેટ્રોલ પંપ પર ગ્રાહકોને પ્લાસ્ટિકની બોટલ કે કન્ટેનરમાં પેટ્રોલ આપવા પર પ્રતિબંધ છે.  લોકો પેટ્રોલ વહન કરવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ કરે છે જે ખૂબ જ જોખમી છે

3 / 5
જો પેટ્રોલ નાખતા સમય તેમાં આગ લાગી જાય તો પંપ પર ગંભીર અકસ્માત થઈ શકે છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિબંધ મૂકવો પણ જરૂરી છે, પરંતુ પંપ પર આ નિયમ સાથે ખુલ્લેઆમ રમત રમી અને વિના સંકોચે બોટલોમાં પેટ્રોલ ઠાલવવામાં આવે છે.

4 / 5
એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ સરકારે આ માટે સલામતી નિયમો નક્કી કર્યા છે, જેનું પાલન તમામ પેટ્રોલિયમ કંપનીના પંપમાં ફરજિયાતપણે કરવું જોઈએ. પરંતુ અમદાવાદના જુહાપુરામાં આવેલ  PETROL PUMP (ESBEE AGENCY) પરના કર્મચારીઓ આ નિયમનો ભંગ કરીને પેટ્રોલનું વેચાણ કરી રહ્યા છે. પોતાના કાર્યથી પેટ્રોલ પંપ પર હાજર લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા

g clip-path="url(#clip0_868_265)">