AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાની ધામધૂમથી ઉજવણી, જુઓ Photos

ભારતમાં નવરાત્રીની સાથે સાથે દુર્ગાપૂજાનું પણ એટલું જ મહત્વ રહેલુ છે. સમગ્ર દેશમાં નવરાત્રી અને દુર્ગાપૂજાનો તહેવાર ભાવભક્તિના આસ્થાથી ઉજવાય છે. અમદાવાદ શહેરમાં પણ નવરાત્રીની સાથે સાથે જ 24 જગ્યાએ બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવે છે. બંગાળી સમાજમાં માતાજીને દેવી સ્વરૂપે નહીં પરંતુ પુત્રી સ્વરૂપે આવકારવામાં આવે છે. માતાજી જ્યારે પિયરમાં આવે ત્યારે ખૂબ જ ભાવપૂર્વક અને ધામધૂમથી તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Oct 24, 2023 | 12:50 PM
Share
ભારતમાં નવરાત્રીની સાથે સાથે દુર્ગાપૂજાનું પણ એટલું જ મહત્વ રહેલુ છે. સમગ્ર દેશમાં નવરાત્રી અને દુર્ગાપૂજાનો તહેવાર ભાવભક્તિના આસ્થાથી ઉજવાય છે. અમદાવાદ શહેરમાં પણ નવરાત્રીની સાથે સાથે જ 24 જગ્યાએ બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાની ઉજવણી કરવામાં આવે છે.

1 / 6
બંગાળી સમાજમાં માતાજીને દેવી સ્વરૂપે નહીં પરંતુ પુત્રી સ્વરૂપે આવકારવામાં આવે છે. માતાજી જ્યારે પિયરમાં આવે ત્યારે ખૂબ જ ભાવપૂર્વક અને ધામધૂમથી  તેમની પૂજા અર્ચના  કરવામાં આવે છે.

2 / 6
માનવામાં આવે છે કે માતાજીના અનેક વાહન છે, જેમ કે હાથી, ઘોડા, નાવ, મનુષ્ય. માતાજીનું મુખ્ય વાહન સિંહ છે. જ્યારે તે પોતાના પિયર આવે છે ત્યારે તેમનું વાહન બદલાઈ જાય છે

3 / 6
અમદાવાદ શહેરમાં કાલીબરી ટેમ્પલ પાસે પણ દુર્ગા પૂજા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં બંગાળી કલ્ચરલ એસોસિએશન દ્વારા છેલ્લા 86 વર્ષથી દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ચાર દિવસ સુધી માતાજીની પૂજા કરવામાં આવે છે.

4 / 6
અમદાવાદમાં કાલીબેરી ખાતે મારા અષ્ટમીના દિવસે માતાજીની ષડપોચારસ સહીત સંઘિ પૂજા કરવામાં આવી હતી. છઠથી  વિજયાદશમી સુધી દુર્ગા માતાની પૂજા કરવામાં આવે છે.

5 / 6
આ દિવસે સ્ત્રીઓ ઉપવાસ રાખે છે. માતાજીની પૂજા થયા પછી પ્રસાદ લઈને ઉપવાસ ખોલવામાં આવે છે. દુર્ગા પૂજામાં માતાજીની સાથે લક્ષ્મીજી, સરસ્વતીજી, ગણેશજી અને ભગવાન કાર્તિકેયની પણ પૂજા કરવામાં આવે છે.

6 / 6
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ

કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?

અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

g clip-path="url(#clip0_868_265)">