દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત થયા બાદ અભિનેતા રજનીકાંત તેમની પત્ની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી સાથે કરી મુલાકાત, જુઓ Photos

આ વખતે પીઢ અભિનેતા રજનીકાંત (Rajinikanth)ને ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન મેળવ્યા બાદ તેઓ તેમની પત્ની લતા સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાથે મુલાકાત કરી હતી.

1/6
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને તેમની પત્ની લતાએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસ્વીર શેર કરી છે. એવોર્ડ સમારોહ પછી તેમની મુલાકાત થઈ.

2/6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતની સાથે-સાથે રજનીકાંતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરી હતી.

3/6
રજનીકાંત અને નરેન્દ્ર મોદીની મિત્રતા ઘણી જૂની છે. તેઓ કોઈપણ કારણ વગર આ રીતે મળતા રહે છે. પરંતુ આ વખતે મુલાકાત વડાપ્રધાનના નિવાસ સ્થાને થઈ હતી.

4/6
રજનીકાંત અને ધનુષ બંનેને આ વખતના રાષ્ટ્રીય ફિલ્મ સમારોહમાં એવોર્ડ આપવામાં આવ્યા છે.

5/6
ધનુષ રજનીકાંતનો જમાઈ છે. આ દરમિયાન તેમની પુત્રી સૌંદર્યા પણ બંને સાથે જોવા મળી હતી.

6/6
પીઢ અભિનેતા રજનીકાંતને બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા મનોજ બાજપેયી પણ મળ્યા હતા અને તેમને તેમના માર્ગદર્શક કહ્યા હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati