અકસ્માતની સંભાવના લાગે તો આપોઆપ લાગી જાય છે બ્રેક, જાણો કારમાં જોવા મળતી આ ખાસ સિસ્ટમ વિશે

હવે દરેક વ્યક્તિ કાર ખરીદતી વખતે સેફ્ટી વિશે વિચારે છે. લોકો 6 એરબેગવાળી કાર પસંદ કરે છે. હાલમાં ADAS સેફ્ટી ફીચર્સની ઘણી માંગ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, ADAS સિસ્ટમ શું છે, કેવી રીતે કામ કરે છે અને તે બ્રેક લગાવ્યા વિના કારને કેવી રીતે નિયંત્રિત કરે છે.

| Updated on: Dec 16, 2024 | 8:32 PM
4 / 7
જો કોઈ વાહન અચાનક સામે દેખાય અથવા કોઈ રાહદારી રસ્તો ઓળંગી રહ્યો હોય, તો ADAS તરત જ ખતરો શોધી કાઢે છે અને ડ્રાઇવરને એલર્ટ કરે છે. આ એલર્ટ વોર્નિંગ લાઈટ, સાઉન્ડ અથવા વાઇબ્રેશનના સ્વરૂપમાં હોઈ શકે છે.

5 / 7
ઇમરજન્સી બ્રેકિંગના સંદર્ભમાં, ADASની એક મહત્વપૂર્ણ વિશેષતા ઓટોનોમસ ઇમરજન્સી બ્રેકિંગ (AEB) છે. જ્યારે ડ્રાઈવર સમયસર બ્રેક લગાવતો નથી અથવા ખતરાની નોંધ લેતો નથી, ત્યારે ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ આપમેળે કારના બ્રેક્સને એક્ટિવ કરે છે.

6 / 7
ઉદાહરણ તરીકે, જો કોઈ વાહન કારની સામે અચાનક આવી જાય અને ડ્રાઈવર તરત રિસ્પોન્સ ના આપે, તો ઈમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ ટક્કરને રોકવા માટે ઝડપથી બ્રેક લગાવે છે.

7 / 7
આ પ્રક્રિયા સેન્સર અને રડારથી પ્રાપ્ત રીઅલ-ટાઇમ ડેટા પર આધારિત છે. જોખમની પુષ્ટિ થતાં જ સિસ્ટમ હાઇડ્રોલિક બ્રેકિંગ અથવા ઇલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમને સક્રિય કરે છે. તે તરત જ વાહનની ઝડપ ઘટાડે છે અથવા તેને સંપૂર્ણપણે બંધ કરી દે છે. (Image - Freepik)