Monalisa Photoshoot : થાઇ સ્લિટ ગાઉન પહેરીને મોનાલીસાએ કરાવ્યુ ફોટોશૂટ, તસવીરો જોઇને ફેન્સના ઉડી ગયા હોંશ

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા (Monalisa) દરરોજ સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીએ ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે.

1/6

2/6
મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

3/6
આ તસવીરોમાં મોનાલિસા વાદળી રંગનો થાઈ સ્લિટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.

4/6
અભિનેત્રીએ વેલ્વેટ થાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે જે પાછળથી બેકલેસ છે. અભિનેત્રીએ તેની આંખોને સ્મોકી લુક આપી ગ્લેમ મેકઅપ કર્યો છે.

5/6
મોનાલિસાના આ ફોટાઓને થોડા કલાકોમાં લાખો વ્યૂઝ મળ્યા છે. અભિનેત્રીના ગ્લેમરસ અને કિલર લૂક જોઈને કોઈ પણ વ્યક્તિના હોશ ઉડી શકે છે.

6/6
મનોલીસાએ આ ફોટોશૂટ માટે બોબ હેરસ્ટાઇલ કરાવી છે જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati