અભિનેત્રી Janhvi Kapoorએ મિત્રો સાથે કરી ખૂબ મસ્તી, સોશિયલ મીડિયા પર વાયરલ થયા Photos

જ્હાનવી કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના મિત્રો સાથે કેટલાક ફોટા શેર કર્યા છે.

1/6
અભિનેત્રી જ્હાનવી કપૂર (Janhvi Kapoor) સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે ઘણીવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેણે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર મિત્રો સાથે ફરવાની કેટલીક તસ્વીરો શેર કરી છે.

2/6
આ તસ્વીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ પોતાનો લુક કેઝ્યુઅલ રાખ્યો છે.

3/6
જ્હાનવીએ તેના સોશિયલ મીડિયા પર મિત્રો સાથે ઘણી તસ્વીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.

4/6
અભિનેત્રીએ નો મેકઅપ લુકમાં તસ્વીરો શેર કરી છે. ચાહકો તેની સુંદર અને નેચરલ ત્વચાની પ્રશંસા કરી રહ્યા છે.

5/6
મિત્રો સાથે ઘણી મસ્તી કર્યા પછી, અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રીએ ઘેરા વાદળી રંગના પેન્ટ સાથે બ્લેક કલરની ટેન્ક ટોપ કેરી કરી છે.

6/6
જ્હાનવી એરપોર્ટ પર તેના પિતા બોની કપૂર સાથે જોવા મળી હતી.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati